એક મનગમતું પાત્ર- રોશેષ સારાભાઈ

તમે જો "સારાભાઈ વર્સીસ સારાભાઈ" હિન્દી શ્રેણી ન જોઈ હોય તો તુરંત જોઈ કાઢો. ખૂબ જ સરસ આ શ્રેણીનો બીજો ભાગ હમણા "Hotstar" પર આવેલો. (ફક્ત ૧૦ એપીસોડ) હું આજે શ્રેણીની, કે તેની વાર્તાની કે તેના બધાં પાત્રોની વાત નહીં કરું. હું આજે રુ-બ-રૂ કરાવીશ ફક્ત "રોશેષ સારાભાઈ" જોડે! આ  નવીન પ્રયાસને પ્રેરણા આપનાર છે … Continue reading એક મનગમતું પાત્ર- રોશેષ સારાભાઈ

તમસો મા જ્યોતીર્ગમય!

મિત્રો, આપ સૌને નૂતન વર્ષાભિનંદન. નવું વર્ષ આપ સૌને સુખ, સ્વાસ્થ્ય, સમૃદ્ધી, શાંતી અને ઐશ્વર્ય આપે એ જ પ્રાર્થના. નવા વર્ષમાં ઘણાં એ સંકલ્પ લીધાં હશે. ઘણા હજુ રાહ જોતા હશે. ઘણાં એ વિચારતાં હશે કે શું કરવું જોઈએ? તો મિત્રો, નવા વર્ષમાં આપણે કશુક એવું વિચારીએ અને અમલમાં મુકીએ કે જેથી આપણી અને આપણા … Continue reading તમસો મા જ્યોતીર્ગમય!