કાકુ (An escape route) કચ્છ અને સૌરષ્ટ્રમા ભાટિયા કોમ જોવા મળે છે. અગાઉ આ કોમમા એક જાણવા જેવી ખાસિયત હતી. પ્રત્યેક કુટુંબમા એક પુરૂષ વ્યક્તિનું હુલામણું નામ (pat name) કાકુ રખાતું હતું. જ્યારે પણ કુટુંબ બહારની કોઈ વ્યક્તિ સાથે વાટાઘાટ થતી હોય ત્યારે આ કાકુ ગેરહાજર રહેતો. બધી વાટાઘાટ પત્યા પછી કુટુંબનો મુખિયો કહે કે […] … Continue reading કાકુ (An escape route)-પી. કે. દાવડા —
Month: August 2018
જલસો – પહેલી ગુજરાતી મ્યુઝીક એપ પર સર્જન ગૃપની માઇક્રોફિક્શન વાર્તાઓ
મિત્રો, લાંબા સમય બાદ એક પોસ્ટ મૂકી રહ્યો છું. એમ કહું કે એક ખુશીની વાત આપ સૌ સાથે વહેંચી રહ્યો છું. http://www.aksharnaad.comના સ્થાપક શ્રી જીગ્નેશભાઈ અધ્યારુના અથાક પ્રયત્નો અને ડો.હાર્દિક યાગ્નીકના અમૂલ્ય સાથ સહકારને લીધે માઇક્રોફિક્શનનું એક આગવું નામ ગુજરાતી સાહિત્યમાં પ્રખ્યાત થઈ ચૂક્યું છે. આ બન્ને મહારથીઓએ માઇક્રોફિક્શન શીખવા અને લખવા માંગતા રચનાકારોને તક … Continue reading જલસો – પહેલી ગુજરાતી મ્યુઝીક એપ પર સર્જન ગૃપની માઇક્રોફિક્શન વાર્તાઓ