એક મંદિર જ્યાં દાન પેટી નથી , પણ છે બે ટંકનું જમણ!

મહા સુદ બીજ, વિક્રમ સંવત ૨૦૭૫ના રોજ સંત શિરોમણી શ્રી જલારામ બાપાએ શરુ કરેલ "સદાવ્રત"ના ૧૯૯ વર્ષ પુરા થયા. ૯ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ શ્રી જલારામ મંદિર, વિરપુરએ દાન, ભેટ, સોગાત લેવાનું બંધ કર્યુ તેને ૧૯ વર્ષ પુરા થયા. વાંચો એક નાનકડો આભાર-માહિતી લેખ મારા હિન્દી બ્લોગ પર! http://hindirasdhara.blogspot.com/2019/02/blog-post_9.html    

બાળપણનું સપનું સાકાર થયું!

પ્રજાસત્તાક દિવસની પરેડ જોઈ છે તમે? મેં તો આ પરેડ નાનપણમાં ટીવીની સામે બેસી અનેક વાર જોઈ છે. જ્યારે પરેડ જોતો ત્યારે એમ થતું કે આ લાઈવ જોવા મળે તો કેવી મજા પડે? વાંચો આગળનો લેખ મારા હિન્દી બ્લોગ પર! http://hindirasdhara.blogspot.com/2019/02/blog-post.html  

શૌર્યમ..દક્ષમ..યુધ્ધેય…બલિદાન પરમ ધર્મ!

મિત્રો, બહુ સમય પછી ફરી સક્રીય થવાયું છે. મારા હિન્દી બ્લોગ પર ૨૦૧૯ની નવલી શરુઆત કરી છે. હિન્દી બ્લોગનો આર્ટીકલ ખાસ્સો લોકપ્રિય બન્યો છે. આશા છે મારા ગુજરાતી રસધારા વાચકોને પણ ગમશે. તો ક્લીક કરો નીચે આપેલી લીંક પર! http://hindirasdhara.blogspot.com/2019/01/blog-post.html