મેરી ક્રિસમસ!

જે ચોખલીયાઓ ક્રિસમસનું નામ સાંભળી મોં મચકોડે છે અને ક્યાંક ક્રિસમસ કેક દેખતાં લાળ ટપકાવે છે તે બધાં જ સજ્જ્નો અને સન્નારીઓએ આ લેખ વાંચવો નહીં, તેમજ પોતા માટે અને બીજા માટે 'એસીડીટી' ઉભી ન કરવી. આમ તો હું પોતે ચોખ્ખો ગુજરાતી (હા, ભાઈ ખરા અર્થમાં...! પ્યોર વેજમાં ઈંડાનો સમાવેશ નહીં કરતો અને ડ્રીંક્સ માં … Continue reading મેરી ક્રિસમસ!

Advertisements

મધમધતી આઈડિયા પેટીમાંથી શેર થયેલાં કેટલાંક મજેદાર આઈડિયાઝ…

મગજ કસો, ભેજું ઘસો, નટ-બોલ્ટ ટાઈટ કરી નવાં આઈડ્યાકઝ લાવો બાપુ!

ઇન્ટરનેટ પર વેપાર...ગુજરાતીમાં

Trends of Ideas

દોસ્તો, તો આ છે….મારી મધમધતી આઈડિયા પેટીમાંથી શેર થયેલાં કેટલાંક મજેદાર આઈડિયાઝ…

•=> ન્યુયોર્કમાં આવેલી એક સિક્યોર્ડ લોકર બનાવતી કંપની, જે મેલા કપડાં ધોઈને પાછા આપે છે…

• => ફ્રેન્કફર્ટ (જર્મની)માં બનતું એક સ્માર્ટ સ્ટિકર, જે તમારી કારની ઉઠાંતરી થતા બચાવે છે…

• => બ્રિટનમાં આવેલુ એક સુપર-માર્કેટ, જે તેમાંથી નીકળતા ‘વેસ્ટ’ (કચરા)થી વીજળી પેદા કરે છે…

• => ભારતમાં આવેલી એક ગ્રામીણ સંસ્થા, જે પૂંઠામાંથી મસ્ત મજાની સ્કૂલબેગ બનાવે છે જેને નાનકડાં ટેબલમાં ફેરવી શકાય છે…

• => સિંગાપોરની એક ટ્રાવેલ કંપની જે સતત ફરતાં મુસાફરોને સામાન વગર મુસાફરી કરી આપવાની સહુલિયત આપે છે…

“આહ !…ઉહ !..વાહ !…વાઉ..! સુપર્બ ! ક્યા બાત હૈ !..” બોલી જવાય એવાં અધધધધધધ આઈડિયાઝ અને ટેરિફિક ટ્રેન્ડઝ દુનિયામાં ક્યાંકને ક્યાંક સતત બનતા જ જાય છે, પેદા થતાં જ જાય છે. પાછલી પોસ્ટમાં મુકેલા ‘આઈડિયા’ ઉપરની પેલી પોસ્ટના સંદર્ભમાં લખ્યું ‘તું કે મને આવાં આઈડિયાઝ ખોળવાનો, જાણવાનો, જોવાનો હાઈપર શોખ છે. સમજોને કે પાવરફૂલ પેશન.

View original post 372 more words

કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર! Merry Christmas

જે.વી. નો ફરીથી એક જોરદાર (જુનો) લેખ વાંચો. દિલના સ્પંદનો જરુરથી જાગશે એ મારી ગેરંટી છે. https://planetjv.wordpress.com/2011/12/26/%E0%AA%B8%E0%AA%82%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AA-%E0%AA%B8%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4%E0%AA%83-%E0%AA%9C%E0%AB%80%E0%AA%82%E0%AA%A6%E0%AA%97%E0%AB%80/

થોડામાં ઘણું – માઇક્રોફ્રીક્શન વાર્તાનો વૈભવ

મિત્રો, જોતજોતામાં ગુજરાતી માઈક્રોફ્રીક્શન વાર્તાનું પહેલું અને એક માત્ર સામાયિક "સર્જન"નો ૪થો અંક આપના આંગળીના ટેરવે આવી પહોંચ્યો છે તો રાહ શેની જુઓ છો ? http://www.aksharnaad.com/2016/12/05/sarjan-magazine-issue-4/