ઈ.સ.પૂર્વે ૨૨૦૦. સ્થળ: ભારતવર્ષનું મહત્વપુર્ણ બંદરગાહ લોથલ.

એક વાર્તા........... ઈ.સ.પૂર્વે ૨૨૦૦. સ્થળ: ભારતવર્ષનું મહત્વપુર્ણ બંદરગાહ લોથલ. નગરી પીળી માટીથી બનેલાં આવાસોથી શોભી રહી છે. ઘુઘવતો અરબી સમુદ્ર કાળા પથ્થરોની દિવાલ સાથે અથડાઈ જે ધ્વની ઉત્પન્ન કરે છે તેનાથી દરેક લોથલવાસીઓ રોમાંચ અનુભવે છે. બળદની ઘુઘરીઓ, ઘોડાનાં ડાબલાઓ અને હાથીઓનો ઘંટ નગરીના નાદમાં મધુરાશ ઉમેરે છે. નગરની રમણીઓ મોતી અને કુંદનના આભુષણો ધારણ … Continue reading ઈ.સ.પૂર્વે ૨૨૦૦. સ્થળ: ભારતવર્ષનું મહત્વપુર્ણ બંદરગાહ લોથલ.

Advertisements

ભદ્રંભદ્ર, અલીડોસા અને સાંસાઈ એકસાથે ???

અરે ! આ તો ગજબ ભઈ! આ ભદ્રંભદ્ર, કોચેમન અલી ડોસા અને ગીરની દીકરી સાંસાઈ એકસાથે  એક મંચ પર આવીને શું કરે છે? તેઓ શું કહેવા માગે છે? નક્કી કંઈક નવાજૂની છે! ભદ્રંભદ્ર આવ્યા છે તો કંઈક સુધારાવાદી વિચાર લાવ્યા હશે. અલીડોસાને કંઈક મર્મસ્પર્શી વાત કહેવી હશે! અને સાંસાઈતો તડ ને ફડ વાત કહેવા માટે … Continue reading ભદ્રંભદ્ર, અલીડોસા અને સાંસાઈ એકસાથે ???

હવે તો ઉત્તર આપો કૃષ્ણ – (સ્વ.) પ્રકાશભાઈ પંડ્યા

"આંધળાનો દીકરો આંધળો" - દ્રૌપદીના આ શબ્દોએ મહાભારત રચ્યું એ તો સૌને ખબર જ છે. મહાભારતનું યુધ્ધ સમાપ્ત થયું  એ પછી શ્રીકૃષ્ણના જીવનમાં શું થયું? દુર્યોધનની પુત્રી લક્ષ્મણા જે શ્રીકૃષ્ણના પુત્ર શમ્બની પત્ની હતી તેના મનમાં અગણીત પ્રશ્નો ઉદ્ભવ્યા. જેમ કે -દ્રૌપદીએ મહેમાન બનેલા દુર્યોધનનું અપમાન કર્યું ત્યારે કોઈએ તેને કેમ ટોકી નહીં? મહેમાનનું અપમાન … Continue reading હવે તો ઉત્તર આપો કૃષ્ણ – (સ્વ.) પ્રકાશભાઈ પંડ્યા

માણો શ્રી ધ્રુવ ભટ્ટની નવી નવલકથા!

ગુજરાતી સાહિત્યના રસીયાઓના દિલ પર તો શ્રી ધ્રુવ ભટ્ટ (ધ્રુવ દાદા)નું અદકેરુ સ્થાન  છે જ પણ જેને ગુજરાતી સાહિત્ય સાથે એવો કોઈ સંબંધ નથી પણ "રેવા" ફિલ્મના રસીયા છે તે પણ "તત્વમસી"ના આ રચનાકારને સારી રીતે ઓળખે છે. અકૂપાર (માય ફેવરીટ), તત્વમસી, સમુદ્રાન્તીકે, લવલી પાન હાઉસ, તિમિરપંથી જેવી ખ્યાતનામ રચનાઓના રચયિતા એવા ધ્રુવ દાદા એક … Continue reading માણો શ્રી ધ્રુવ ભટ્ટની નવી નવલકથા!

હવે એક નિર્ણય વધુ લેવો પડશે! – ખોખલું

"ખોખલું" - પાંચમાં ક્રમાંકની વાર્તા. http://jentilal.com/surgeon-microfiction-group-story-10/ મિત્રો, માઇક્રોફિક્શન વાર્તાઓ આજના જેટ યુગમાં વધુ પ્રખ્યાત થઈ છે કારણકે ૩૦૦ શબ્દસીમામાં લખાયેલી આ વાર્તાઓ ઓછા સમયમાં વાચકના મનમાં ધારી અસર પેદા કરે છે. વાચકને કશુ વાચ્યાનો સંતોષ આપે છે. જેંતીલાલ.કોમ સીવાય તમે કેટલીક અદ્‌ભૂત વાર્તાઓ http://www.microsarjan.in પર પણ વાચી શકો છો.