મંગલમય પ્રભાત

મેલાં અને ઢંગધડા વિનાના કપડાંથી જો આપણને શરમ આવતી હોય તો પછી મેલાં અને ઢંગધડા વિનાના વિચારોથી તો આપણે શરમાવું જ જોઈએ. – આઈનસ્ટાઈન જો આપણાં દરેકનાં દુ:ખો અને દુર્ભાગ્યનાં પોટલાં બાંધીને તેનો ઢગલો કરવામાં આવે અને પછી તેમાંથી સહુને દુ:ખ સરખે ભાગે વહેંચી લેવાના હોય, તો મોટા ભાગના લોકો પોતાનું અસલ પોટલું ઉઘાડીને ચાલતા … Continue reading મંગલમય પ્રભાત