માઇક્રોફિક્શન – ફોટો – ગોપાલ ખેતાણી

“નહીં રે બાબા, ફોટો મેં કોઈ સ્પાર્ક નહીં હૈ!” શબ્દોને પાણીની બોટલના સહારે ગળે ઉતાર્યા. સપનાઓંની ઓટ આવી અને દેણાંની ભરતી. ફુટપાથ પર બેઠોં કે એક નાનકડું ચાર-પાંચ વર્ષનું ટાબરીયું આશાભરી નજરે તેની પાસે આવ્યું. આમેય તેને કદાચ પાણીની આશા જ હતી, અને તે મેળવ્યું. પેલો શહેરના છેવાડે આવેલી અંધારી ખડકી તરફ પહોંચ્યો. પાછળ જોયું … Continue reading માઇક્રોફિક્શન – ફોટો – ગોપાલ ખેતાણી

नवरात्रि – शक्ति स्वरुपा की आराधना का त्योहार

सब से लंबे चलने वाले इस भारतीय त्योहार की खास बात ये है की ये कोई एक विशिष्ट प्रांत का त्योहार ना रहकर पूरे देशमें मनाय जाता है। हां, ये जरूर है की त्योहार मनाने की रीत-रस्म अलग है पर मक्सद एक है और वो है, शकित स्वरूपा की आराधना कर उसके आशिर्वाद ग्रहण करना। … Continue reading नवरात्रि – शक्ति स्वरुपा की आराधना का त्योहार

ગાંધી – ગોપાલ ખેતાણી

હું હતો હતી આંધી અને હતો ગાંધી જકડાયેલો હું ગુલામીની સાંકળમાં ત્યારે ઉજાસ હતો ગાંધી માણસ થતો તાર તાર શત્રુ કરતો વાર વાર આ સૌને આર પાર હતો ગાંધી અલગ અલગ પ્રાંતના જુદી રીતભાતના લોકોના મુખે હતો ગાંધી વેરભાવના બીજ વવાતા હીંસાના ઘા અપાતા અહીંસાનો મલમ લગાવતો ગાંધી આઝાદી અપાવી એંક તાંતણે બાંધી બોખા મોં … Continue reading ગાંધી – ગોપાલ ખેતાણી

ખાંભી – કેટલાક હાઇકુ

સૂના પાદરે રખોપા છે ખાંભીના હેમખેમ હું! નસીબદાર પાણો પૂજાયો ખાંભી બનીને આજ! ગવાહ ખાંભી ઇતિહાસ અમર ઉજાળ્યું નામ! ગોપાલ ખેતાણી