બ્લોગ વિષે

gopal_1

ઘણાં સારા અને સમૃધ્ધ ગુજરાતી ભાષા વૈભવના બ્લોગસ આજે નેટ-વિશ્વમાં આંગળીના ટેરવે છે જ છતાં મેં પણ એક નાનકડો પ્રયત્ન અહીં કર્યો છે. કેટલુંક મારું સાહિત્ય અને બાકીનું જે માણવા જેવું છે તેને સાહિત્ય પ્રેમીઓ વચ્ચે અહીં વહેંચવામાં આવશે. આ બ્લોગ ફક્ત ગુજરાતી ભાષાને માણવા માટે જ રચ્યો છે. બ્લોગ રચવા પાછળ કોઈ પણ જાતની પ્રસિદ્ધી કે નાણાનો મોહ નથી. માટે અહીં જેમનું પણ સાહિત્ય મુકાયુ છે તેમના બ્લોગની લિંક છે અથવા સાહિત્યના અંતે તેમનું નામ દર્શાવ્યું જ છે. છતાં પણ કોઈ જાતનો અસંતોષ હોય તો મને તુરંત જાણ કરશો, હું અહીંથી હટાવી લઈશ. કોઈ પણ જાતની ક્ષતી હોય તો પણ ધ્યાન દોરવશોજી. જય જય ગરવી ગુજરાત.

5 thoughts on “બ્લોગ વિષે

  1. તમે દિલ્હીમાં છો? હું પણ દિલ્હીમાંજ છું. મારું સરનામું B48/G2, DILSHAD GARDEN 110095. (દિલશાદ ગાર્ડન-રિઠાલા મેટ્રો લાઇન પર ઝિલમિલ સ્ટેશન.Phone: 9818848753.

    અનુકૂળતાએ મળી શકીએ.

    દીપક

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s