ગુજરાતી સાહિત્યનો વૈભવ – અક્ષરનાદ

મા સરસ્વતીના આશીષ હોય તો શબ્દને પૂજી શકાય, તેનો સંગ પામી શકાય; તેને માણી શકાય, સર્જન થકી લોકભોગ્ય બનાવી શકાય. મા સરસ્વતીના આશીષ શ્રી જીગ્નેશ અધ્યારૂ અને તેમની વેબસાઈટ અક્ષરનાદ પર અઢળક છે એમ કહું તો તેમા જરા પણ અતીશયોક્તી નથી! અક્ષરનાદ વેબસાઈટના આજે બાર વર્ષ પૂરા થયા અને તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો. અક્ષરનાદ … Continue reading ગુજરાતી સાહિત્યનો વૈભવ – અક્ષરનાદ