शक्ति स्वरूपे संस्थिताम्‌।

આપણે દેવીમાને શક્તિ સ્વરૂપા તરીકે પણ ઓળખીએ છીએ. તેમની પૂજા અર્ચના કરીએ છીએ. કથા વાંચીએ છીએ. અસુરો સામે લડતા તેમને સિરિયલ અને ફિલ્મોમાં નિહાળીએ છીએ. પરંતુ આપણી દીકરીઓને જે લેવલ સુધી અને જેટલી સંખ્યામાં (દીકરીઓની સંખ્યા) સ્વરક્ષાની ટ્રેનીંગ આપવી જોઈએ તે આપીએ છીએ ખરા?

કદાચ આપણે ઓવર કોન્ફીડન્ટ છીએ કે પુરુષ સમાજ તેમની રક્ષા કરી લેશે. પરંતુ જો તેમને ટ્રેનીંગ આપી હોય તો પુરુષની જરૂર જ શા માટે પડે. તેઓ આત્મનિર્ભર બને તેમાં શું પુરુષ વર્ગના અહમને ઠેસ પહોંચે છે કે આપણા સમાજની કાળી બાજુ ઉઘાડી પડે છે? જે હોય તે પણ એક સત્ય ઘટના સામી આવી છે. કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી એક દીકરીએ ગુંડાઓને બરાબરનો પાઠ ભણાવ્યો. વાંચો અને વંચાવો. અને બને તો આપણા જીવનમાં આ ઘટનાથી પ્રેરીત થઈએ.

(પૂરી ઘટના વાંચવા નીચેની લીંક પર જાઓ)

https://navbharattimes.indiatimes.com/metro/delhi/other-news/college-girl-jumped-and-attacked-snatcher-injured/articleshow/62113357.cms

 

पुलिस के मुताबिक, 18 साल की मुस्कान परिवार के साथ मंगोलपुरी इलाके में रहती हैं। वह बी.कॉम फर्स्ट इयर में पढ़ती हैं। मुस्कान ने स्कूल समय में ही सेल्फ डिफेंस की ट्रेनिंग ली थी। उन्होंने पुलिस को बताया कि वह रोहिणी सेक्टर-1 में ट्यूशन पढ़ने जाती हैं। शाम को वह ट्यूशन से लौट रही थीं। पीछे से दो युवक पैदल आए। एक ने मुस्कान को जोर से धक्का मारकर गिरा दिया।

इसके बाद दूसरे ने हाथ से ऐंड्रॉयड मोबाइल छीन लिया। मुस्कान फूर्ति से उठीं। भाग रहे आरोपियों के पीछे दौड़ीं। छलांग लगाकर फिल्मी अंदाज में एक आरोपी की पीठ पर किक मारी। युवक व मुस्कान दोनों गिर गए। नीचे गिरते ही मुस्कान ने शोर मचा दिया। आरोपी मुस्कान को नुकसान पहुंचाने की नीयत से भिड़ा लेकिन मुस्कान ने भी उसे फाइटिंग के जरिए सबक सिखा दिया।

स्टूडेंट की बहादुरी देखकर आसपास के लोग भी मदद के लिए आए। आरोपी की खूब धुनाई की। कॉल मिलने पर पुलिस आई और आरोपी को ले गई। घायल स्टूडेंट को नजदीकी अस्पताल ले जाया गया।

 

 

Advertisements

શિક્ષણ, સ્પર્ધા, સમજણ, વાલી અને બાળકો

સાસ ભી કભી બહુ થઈ… ઔર આજ કે માતા પિતા ભી તો કભી બચ્ચે થે!

આજના જેટ યુગમાં, રિયાલીટી ટિવી શો ના યુગમાં બાળકોને સ્માર્ટ બનાવવાની હોડ જાગી છે. ક્યારેક મા-બાપ બાળકોનું બાળપણ છિનવે છે તો ક્યારેક આસપાસનું વાતાવરણ.

આપણે બધા જ જાણીએ અને સમજીએ છીએ કે હથેળીની પાંચેય આંગળીઓ સરખી નથી હોતી છતાં આપણે બાળકો પાસેથી ધીરજથી કામ નથી લેતા. શિક્ષણ જરુરી છે, બાળકોને શિસ્તમાં રાખવા પણ જરુરી છે. પરંતુ તેમની મર્યાદાઓ જાણી તેમને સારી રીતે સમજાવવા તથા તેમને સમજવા પણ જરુરી છે.

બહુ વધું ના લખતાં તમને અહીં એક સરસ મજાની વાર્તાની લીંક આપુ. (આપના મંતવ્ય બ્લોગ પર જરૂરથી આપો)

‘મિમિનું ભાષા શિક્ષણ’ – અનુવાદ ડો. રેણુકા શ્રીરામ સોની

http://archive.readgujarati.in/sahitya/?p=3452

લોખંડી પુરુષના મતે પોલાદી માણસ – શિશિર રામાવત

શ્રી એકનાથ રાનડે વિષે બહુ ઓછા લોકોને ખબર હશે, કારણકે એ વ્યક્તિત્વ જ એવું હતું. તેમને પ્રસિદ્ધીનો મોહ નહોતો. સરદાર પટેલ જેમને પોલાદી માણસ માનતા તેવા શ્રી એકનાથજી વિષે વધુ જાણીયે શ્રી શિશિર રામાવતના બ્લોગ પર.

http://shishir-ramavat.blogspot.in/2017/12/blog-post.html

 

સાસ ભી કભી બહુ થી?!! આ શક્ય ખરું?

હરિશ્ચંદ્ર બહેનોએ કેટલીયે ઉમદા વાર્તાઓ આપી છે.

એમાની એક આ વાર્તા આજની દરેક સાસુએ ખાસ વાંચવી અને વહુએ પણ.

રિડ ગુજરાતી પર આ વાર્તા આજે જ વાંચો.

http://archive.readgujarati.in/sahitya2/2010/03/03/vahu-hati/

 

આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ અને માનવજાત!

AI વિષે આપણે સાયન્સ મેગેઝીન અને હોલીવુડ મુવીમાં ઘણું ખરું જોઈ ગયા છીએ.

મોહમ્મદ સઈદ શેખનો માહિતીસભર લેખ અક્ષરનાદ પર પબ્લીશ થયો છે એ આપને જરૂરથી ગમશે.

http://www.aksharnaad.com/2017/11/30/artificial-intelligence/