શ્રી જલારામ સેવા મંડળ, દિલ્હી

  દિલ્હી આવ્યાને ચાર વર્ષ થઈ ગયા છતાં કોઈ ગુજરાતી કાર્યક્ર્મનો આનંદ નહોતો લઈ શક્યો. ૨૦૧૬ નવેમ્બરમાં શ્રી તેજસભાઈ શુક્લ, બહુ જ મોજીલા ગુજરાતી, જોડે પરિચય થયો અને તેમના થકી શ્રી કેતનભાઈ પોપટનો પરિચય થયો. શ્રી કેતનભાઈ પોપટ એટલે ફક્ત રઘુવંશી (લોહાણા) જ નહીં પરંતુ દિલ્હી ગુજરાતી યુવા સંગઠનના પણ એક લોકપ્રિય આગેવાન. કેતનભાઈ જેવા … Continue reading શ્રી જલારામ સેવા મંડળ, દિલ્હી

લાલ મોત – ડો. નિલય પંડ્યા

વ્યવસાયે ડોક્ટર પણ એક સરસ મજાના લેખક એવા ડો. નિલય પંડ્યાના આ વર્ષે આવેલા પુસ્તક 'લાલ મોત'ની મારે વાત કરવી છે. અઢારમી સદીના ખ્યાતનામ અમેરિકન સાહિત્યકાર અને વિવેચક એવા ઍડગાર ઍલન પૉ કે જેઓ તેમની ગૂઢ રહસ્યોથી ભરપૂર ભય ઊપજાવતી ટૂંકી વાર્તાઓ અને કવિતાઓ માટે સાહિત્યજગતમાં પ્રખ્યાત છે તેમની ચુનીંદા ૧૩ વાર્તાઓનો ગુજરાતીમાં અનુવાદ ડો. … Continue reading લાલ મોત – ડો. નિલય પંડ્યા