માલસરના માર્ગે – અક્ષરનાદ પર

મિત્રો, "માલસરના માર્ગે" નામનો પ્રવાસ લેખ અક્ષરનાદ પર પ્રસ્તુત થયો છે. આશા છે આપ સૌને એ વર્ણન ગમશે. આપના પ્રતિભાવો લેખના અંતે અક્ષરનાદ વેબસાઈટ પર આપશો તો આપનો આભારી રહીશ. http://www.aksharnaad.com/2017/03/23/trip-of-malsar/  

એ રંગ રસીયા !

હોળીનો ખાસ લેખ, ખાસ મિત્ર શ્રી સંજયભાઈ થોરાતની કોલમમાં લેવામાં આવ્યો તેનો આનંદ ધુળેટી રમ્યા જેટલો થયો. આશા છે આપને જરુરથી ગમશે. પ્રતિભાવો પણ ફેસબુકમાં જ આપશો. ફેસબુકની લીંક અહીં મુકુ છું. https://www.facebook.com/photo.php?fbid=1353979001329683&set=a.1152246681502917.1073741991.100001527886163&type=3&theater