માઈક્રોફિક્શન સ્પર્ધા

મિત્રો , તૃતિય માઈક્રોફિક્શન સ્પર્ધાનું આયોજન અક્ષરનાદ દ્વારા કરવામાં આવ્યું છે. આપ સૌ તેમાં ભાગ લઈ શકો છો. વધું માહીતી માટે નીચેની લિંક પર જાઓ.

http://www.aksharnaad.com/2017/05/29/aksharnaad-micro-fiction-competition-3/

 

Advertisements

અક્ષરનાદ – બોન્સાઈ વટવૃક્ષ

મિત્રો, ૧૧ વર્ષ પહેલાં ગુજરાતી ભાષાના સાહિત્ય રસીકો માટે એક સરસ વેબસાઈટ રજું થઈ. નામ ‘અક્ષરનાદ’!

જોતજોતામાં અક્ષરનાદ અગીયાર વર્ષ પુરાં કર્યા આપ સૌના સહકારથી.

વધું વિગતો જાણો અહીંથી.

http://www.aksharnaad.com/2017/05/27/ten-years-of-aksharnaad/

 

પેંડા ખવડાવો યાર!!

આમ તો ઘણી  મિઠાઈઓ પાકશાસ્ત્રમાં પોતાનું સ્થાન ભોગવે છે પણ પેંડા “ઓપનર” તરીકે આજની તારીખે પણ અડીખમ છે. નોન-સ્ટ્રાઈકર એન્ડ પર લાડવા પણ અડીખમ જ છે. (કેટલાંય ભુદેવો મને આશિર્વાદ આપશે! જય પરશુરામ! જય વિઘ્નહર્તા ગણેશ મહારાજ!)………… આવી રસભરી વાતો તમને ચાખવા મળશે અક્ષરનાદ પર.

વાનગી આધારીત હળવા લેખોની શ્રેણી અંતર્ગત આ લેખ અક્ષરનાદ પર પ્રસ્તુત થયો છે. જો આપને ગમે તો આપના પ્રતિભાવ અક્ષરનાદ પર જ લેખના અંતે આપશો તો આપનો આભારી રહીશ.

http://www.aksharnaad.com/2017/05/16/pendo-ek-sweet-story/

 

 

સર્જન જન્મોત્સવ

કેમ છો મિત્રો?

આ સાહિત્ય રસિક જીવને આગળ લાવનાર એટલે અક્ષરનાદ. અક્ષરનાદના સ્થાપક શ્રી જીગ્નેશભાઈએ માઈક્રોફ્રિક્શન વાર્તાને વેગ આપવા નવી પહેલ શરુ કરી. તેમણે મા.ફી.માં રસ ધરાવતાં મિત્રોનું વોટ્સએપ ગૃપ બનાવ્યું ‘સર્જન’. આ સર્જનનો પહેલો જન્મદિવસ હતો ૬ મે, ૨૦૧૭ના રોજ. તેનાં એક દિવસ પહેલાં સર્જન તેની માઈક્રોફ્રિક્શન વાર્તાના પુસ્તક સાથે અમદાવાદ પુસ્તક મેળામાં ખળભળાટ મચાવવા આવી પહોંચ્યું. સાહિત્યજગતના દિગ્ગજ શ્રી દોલતભાઈ ભટ્ટ અને શ્રી રાઘવજીભાઈ માધડની સાથે સાથે અનાથાશ્રમની બાળાઓના હસ્તે પુસ્તકનું વિમોચન થયું. આ પુસ્તક તમને

http://microsarjan.in/shop/

પર ઉપલબ્ધ થશે. ચોટદાર ટચુકડી વાર્તાઓને વાંચો , માણો અને અન્યોને પણ વંચાવો.

પુસ્તક વિમોચન અને સર્જનના જન્મોત્સવની અન્ય વિગતો જાણવા અહીં ક્લિક કરો.

http://www.aksharnaad.com/2017/05/07/sarjan-microfiction/

~~

ગોપાલ ખેતાણી