પારકા..પોતાના..

कौन हुं मै किसकी मुझे तलाश ।
~ નિલમદીદીની એક ભાવસભર વાર્તા વાંચશો.

પરમ સમીપે

મમ્મી..મમ્મી, કરતા  ચાર   વરસના લવના ડૂસકાં શમવાનું નામ નહોતા લેતા.મમ્મી કારમાં બેસીને ગઇ..તે તેણે નજરે જોયું હતું. આજે પોતાને કેમ સાથે ન લઇ ગઇ ? દાદીમાને પૂછતાં તેને બીક લાગતી હતી. દાદીમાને પોતે નહોતો ગમતો. એટલું તો આ અબોધ બાળક સમજી ચૂકયો હતો. માયાબેને રડતાં લવને શાંત કરતાં કહ્યું હતું.

મમ્મી, થોડાં દિવસમાં આવી જશે. તે તારા માટે નાના ભાઇને લેવા હોસ્પીટલે ગઇ છે. ‘’

મને કેમ ન લઇ ગઇ ?  

ત્યાં તારે ન જવાય.

‘’ તો મારે ભાઇ નથી જોતો. મમ્મી જોઇએ છે.’’

‘ ચૂપ. પાછળથી દાદીમા જોશથી બોલ્યા.

લવ દોડીને  કામવાળા બેનની  સોડમાં લપાઇ ગયો.

માયા, આને વધારે માથે ચડાવીશ નહીં. શું સમજી ?

માયાએ સમજી હોવાના પુરાવા તરીકે માથું ધૂણાવ્યું. લવને લઇ તે ત્યાંથી ચાલી ગઇ.

રડતા લવને કેમ સમજાવવો તે માયાને ખબર પડી નહીં. અંતે તેણે બાળકને સૂવડાવવા ડરનો જ આશરો લીધો.

જો , જલદી સૂઇ જા. દાદીમા…

View original post 2,752 more words

Advertisements

આપણા સુવર્ણયુગના સપ્ત સિક્રેટ્સ : ઓલ્ડ ભારત “ગોલ્ડ” કેવી રીતે બન્યું હતું ?

આર્યાવર્તનું કેન્દ્ર – ભારતવર્ષ બનવાને માટે પ્રજાએ વાંચી, સમજી અને પ્રણાલીમાં ઉતારવા જેવો JVનો આ લેખ વાંચવો જ રહ્યો !

planetJV

india_in

 

કાં તો સામ્યવાદીઓની માફક આપણને સપના જોવા ગમે છે. વો સુબહ કભી તો આયેગી. ડ્રીમ મર્ચન્ટ્સ ઉર્ફે સપનાના સોદાગરોનો સુવર્ણયુગ હંમેશા ભવિષ્યમાં હોય છે. એ બધા ઉસ્તાદો પબ્લિકને ફોસલાવે છે. એક દિન હમ હોંગે કામિયાબ….પછી સૌ સારા વાના થઇ જશે અને એ…યને બધા હેપિલી એવર આફ્ટર રહેતા હશે. સમાજકલ્યાણના ચિબાવલા ચિંતાચતુરોનો સુવર્ણયુગ હંમેશા ભવિષ્યમાં જ હોય છે. અવાસ્તવિક આશાઅરમાનોના વેંત છેટા ગાજર પાછળ એ દોડતા રહે છે, ને બીજાને દોડતા રાખે છે.

તો ધાર્મિક કટ્ટરવાદીઓનો સુવર્ણયુગ ભૂતકાળમાં હોય છે. કોઈને ઇસ્લામનો પહેલા જેવો ચૌદ ભુવનમાં ડંકો ફરી વગાડવો છે, તો કોઈને વૈદિક સનાતન ધર્મ તરફ પાછા વળવું છે. વન્સ અપોન એ ટાઈમની મોટે ભાગે તો વાર્તા કે ગપ્પાની સેળભેળવાળી ફેરીટેલથી એ બધા ફેસિનેટ થઈને આજે નાઝીઓની જેમ ફાસીસ્ટ થઇ જાય છે ! વો દિન ભી ક્યા દિન થે એવી કહાનીઓથી અર્ધદગ્ધ-અર્ધમુગ્ધ જનતાનું આ પાસ્ટપ્રેમીઓ બ્રેઈનવોશિંગ કર્યા કરે છે. એ પૂર્વજોની માની લીધેલી ગોલ્ડન ગ્લોરી ચેઝ કરવા માટે ફેનેટિક ફંડામેન્ટલિસ્ટ…

View original post 2,091 more words

રજત રાતોમાં સ્વર્ણિમ માંગલ્યનો પ્રકાશોત્સવ !

या देवी सर्वभुतेषु, लक्ष्मीरुपेण संस्थीताम्‌ नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।

planetJV

બીજલક્ષ્મી યાને શાસ્ત્રોક્ત રીતે મહાલક્ષ્મીના મૂળ શુભ સુખાકારી સ્વરૃપ ‘શ્રી’ના પ્રાચીન સ્તુતિગાનનું ઋગ્વેદના પાંચમા મંડળમાં આવતું ‘હિરણ્યવર્ણા હરિણી’ સુવર્ણરજત સ્ત્રજામ…. વાળું ૨૬ મંત્રોનું ‘શ્રી સૂકતમ્’ બેસ્ટ હેપિનેસ વિશિઝની શુભધવલ પ્રાર્થના છે. રૃમઝુમ લક્ષ્મીદેવીને એના હોટ ગોલ્ડ (તપ્ત સુવર્ણ) જેવી કાંતિ ધરાવતાં, છતાં ચંદ્રના કિરણો જેવી શીતળતા ધરાવતા વર્ણવાયા છે. સોનારૃપાના આભુષણોથી સજજ, તેજોમયી, કમળ જેવી જ કોમળ કાયા અને કમળનું આસન, યશોમતી એવા લક્ષ્મીને રિઝવવાની પ્રાર્થના કરતું શ્રી સૂકતમ્ વૈશ્વિક મંદીના માહૌલમાં યાદ ન આવે, તો જ નવાઇ! અત્યારે આપણે બધાને બે જ બાબત જોઇએ છે

હાથમાં ઐશ્વર્ય (સુખસગવડ) અને હૃદયમાં ઐશ્વર્યા (રૃપસૌંદર્ય)!

લક્ષ (ધ્યાન) ઉપરથી (જયાં સમગ્ર સૃષ્ટિનું ‘લક્ષ્ય’ કેન્દ્રિત છે એવી) ‘લક્ષ્મી’ શબ્દ આવ્યો છે. હિન્દુત્વની ‘હોલી ટ્રિનિટી’ (પવિત્ર ત્રિમૂર્તિ)માં બ્રહ્મા (સર્જક), શિવ (સંહારક) અને વિષ્ણુ (પાલક-પોષક) છે. વિષ્ણુ મેઇનટેનન્સ મેનેજમેન્ટ કરે છે અને શકિતના સંરક્ષક ગણાય છે. પાવર હોલ્ડર! અને વિષ્ણુનો (યાને સૃષ્ટિના સંચાલનનો) પાવર કે શકિત શું છે? વિષ્ણુપ્રિયા એવી સાગરપુત્રી (ભૃગુ અને ખ્યાતિનું સંતાન) ચંદ્ર…

View original post 1,716 more words

આ લેખ વિશે જાતે જ વાંચીને નક્કી કરો – gujarati2016 બ્લોગ પરથી અહીં ખાસ

એક સાવ સામાન્ય સ્થિતીના ભાઇ સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. મર્યાદિત આવક અને બે દિકરા તથા એક દિકરીની જવાબદારી. આવી પરિસ્થિતીમાં પણ એમણે શરુ કરેલી એક સેવાની નાની પણ પ્રેરણાદાયી પ્રવૃતિથી પરિચિત થવા જેવુ છે. સુરેન્દ્રનગર – અમદાવાદ રૂટની બસમાં કંડકટર તરીકેની એમની ફરજ. બપોરના 1 વાગે સુરેન્દ્રનગરથી બસ રવાના થાય અને […]

via જો, જો, આ પોસ્ટ વાંચવાનું ચુકતા નહિ !! — gujarati2016

Why science declined in India? – Jayant Narlikar

વિજ્ઞાનથી વિમુખ કેમ ?

મારી બારી

જયંત વિષ્ણુ નારલીકર :: અનુવાદ- દીપક ધોળકિયા

clip_image001

(લેખક ભારતના જાણીતા ખગોળભૌતિકશાસ્ત્રી છે. એમનો મૂળ લેખ અંગ્રેજીમાં ડેક્કન ક્રોનિકલમાં પ્રકાશિત થયો છે તેનો આ અનુવાદ છે. મૂળ લેખ અહીં).

View original post

ફરી એક મસ્ત મજાનો વાનગી સભર હળવો લેખ

મિત્રો, વાનગી પરના હળવા લેખોની શ્રેણીમાં વધુ એક સરસ લેખ અક્ષરનાદ પર પ્રસ્તુત થયો છે.

આશા છે આપને જરુરથી ગમશે. પ્રતિભાવ આપવાનું મન થાય તો અક્ષરનાદ પર જ લેખની નિચે આપના અમુલ્ય પ્રતિભાવો આપશોજી.

http://www.aksharnaad.com/2016/12/29/dhosa-pudla-by-gopal-khetani/