લુપ્ત થતી ‘કાપલી’ કળા – શ્રી નટવર પંડ્યા

પરિક્ષામાં બેઠેલો વીર કાપલીવાળો જ્યારે શિવગામીદેવીની જેમ કહે કે "મારી કાપલી એ જ મારો જવાબ" ત્યારે તમારાં મો પર હાસ્ય ના રેલાય તો જ નવાઈ. શ્રી નટવર પંડ્યા રચિત આખો હાસ્યસભર લેખ વાંચો રિડગુજરાતી પર. http://www.readgujarati.com/2012/07/03/kapli-kaushalya/