ઉદયાસ્ત – દ્વારકા સોમનાથ ~ શ્રી નિપેશ જ. પંડ્યા

સોમનાથ સુવર્ણ મંદિર કેવી રીતે બન્યું, દ્વારકા સોનાની નગરી હતી કે નહીં, ગઝનીનો સુલતાન અહીં છેક કેવી રીતે આવ્યો વગેરે અનેક સવાલોના જવાબ સચોટ રીતે આ ઐતિહાસીક ફિક્શન નવલકથામાં વાચકોને મળી રહે છે. અને આ સવાલના જવાબ મળશે અને પછી તમે જ્યારે પણ સોમનાથ –દ્વારકા – બેટ દ્વારકાની મુલાકાત લેશો ત્યારે આ નવલકથા તમને યાદ આવશે એની ૧૦૦૧% ગેરંટી!

લિયાક – બદલાપુર ફિલ્મનું બળકટ પાત્ર

રામ - રાવણ બન્ને આપણામાં હાજર છે. બસ, આપણે બન્નેમાંથી કોને આપણા મન પર હાવી થવા દઈએ છીએ તેના પર આપણો અને આસપાસ રહેલા સમાજનો આધાર છે.