જેના હ્રદયમાં ઇશ્વર છે તેને કોઇ “સુતક” નડતું નથી -ડો કેયુર જાની

સોશિયલ મિડિયા દ્વારા આ લેખ મળ્યો. બહુ જ સુંદર લેખ છે. ડો. કેયુર જાનીએ એક સંદેશ આપ્યો છે. તો માણો ડો કેયુર જાનીનો આ લેખ.   *** ફેબ્રુઆરી 2007નો સમયગાળો.. વડોદરાથી 50 કિલોમીટર દૂર આવેલું 30 હજારની વસ્તી ધરાવતું એક નગર..  જ્યાં 80 વર્ષના વૃદ્ધ સ્થાનિક ડોક્ટરો પાસે કેન્સરની સારવાર કરાવી રહ્યા હતા. પણ કેન્સર … Continue reading જેના હ્રદયમાં ઇશ્વર છે તેને કોઇ “સુતક” નડતું નથી -ડો કેયુર જાની

હિંદી હૈ હમ વતન હૈ, હિંદુસ્તાન હમારા!

કેમ છો મિત્રો? મજામાં ને? આ  રક્ષાબંધન અને ૧૫મી ઓગસ્ટ સાથે આવી તો રજા કપાઈ ગઈ એનું દુઃખ નથી ને? જો કે ૧૫મી ઓગસ્ટના લીધે રક્ષાબંધન ઉજવવા મળશે તેનો તો ઉલટો હરખ ઘણાને હશે, કારણકે ઘણી જગ્યાએ રક્ષાબંધનની રજા હોતી નથી. રક્ષાબંધન (હેપ્પી બ્રધર-સિસ્ટર ડે) આબાલ વૃદ્ધ સૌ ઉજવે છે પણ સ્વાતંત્ર્ય દિવસ? બાળકો સિવાય … Continue reading હિંદી હૈ હમ વતન હૈ, હિંદુસ્તાન હમારા!

વિક્રમ સારાભાઈ – શત શત નમન

ગૂગલ ડૂડલ તો તમે આજે જોયું જ હશે! આજે ભારતીય અવકાશ વિજ્ઞાન સંસ્થાનના પ્રણેતા અને પિતામહ એવા શ્રી વિક્રમ અંબાલાલ સારાભાઈનો ૧૦૦મો જન્મ દિવસ છે. ચંદ્રયાન - ૨નું લેન્ડર "વિક્રમ" જ્યારે ચંદ્રની જમીન પર આરોહણ કરશે એ ઇસરોની  પદ્મ વિભૂષણ શ્રી વિક્રમ સારાભાઈને ઉત્કૃષ્ટ ભેંટ હશે! ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના જન્મદાતા પણ વિક્રમ સારાભાઈ જ! તેમણે … Continue reading વિક્રમ સારાભાઈ – શત શત નમન

ફિલ્મી પંચાત

કેમ છો મિત્રો? આશા છે સકુશળ હશો. હમણા બહુ સમયથી બ્લોગ પર કશું લખાયું નથી, એ માટે માફ કરશો. ફરીથી ગુજરાતી રસધારા પર સર્જન થતું રહેશે એવી શબ્દ દેવને પ્રાર્થના. હાલ તો વાત કરીશ એક નવા બ્લોગની! જી હા! મારા પરમ મિત્ર દર્શનના સહયોગથી ફિલ્મો વિષેનો એક નવો બ્લોગ અમે રજૂ કરી રહ્યા છીએ. આ … Continue reading ફિલ્મી પંચાત