ફરી એક વાર – માઈક્રોફિક્શન મજા

મિત્રો, આપ સૌની શુભકામનાઓ અને મદદ વડે ગુજરાતી સાહિત્યમાં થોડી સફળતા મળી છે. પ્રતિલિપી આયોજીત "થોડામાં ઘણું" માઈક્રોફિક્શન વાર્તા સ્પર્ધામાં મારી ત્રણ રચનાઓ પ્રગટ થઈ છે. આપને એ ત્રણ વાર્તા વાંચવામાં ચોક્ક્સ આનંદ આવશે. એ વાર્તાઓ આજે જ વાંચો, વંચાવો અને રેટીંગ આપો તેવી નમ્ર વિનંતી. ત્રણેય વાર્તાની લીંક અહીં મુકી રહ્યો છું. https://gujarati.pratilipi.com/gopal-khetani/photo https://gujarati.pratilipi.com/gopal-khetani/pap-ke-punyContinue reading ફરી એક વાર – માઈક્રોફિક્શન મજા

પાંચ પ્રસંગકથાઓ – લતાબેન હિરાણી

"કોઈ વાક્યા સુનાઓ કર્નલસ્સ'બ કી રોંગટે ખડે હો જાયે!" મસ્ત મજેદાર પ્રસંગકથાઓ માણો અક્ષરનાદ પર. http://www.aksharnaad.com/2017/06/16/short-fiction-lata-hirani/  

ત્રણ અમૂલ્ય ભેટ – શ્રી શિશિર રામાવત

પોઝિટિવીટી- સકારાત્મકતા વિષે લેક્સ્ચર આપવું એક બાબત છે અને કોઈને સકારાત્મક બનવા માટે પ્રેરવું બીજી અને મહત્વની બાબત. મનિષા કોઈરાલા આ બીજી બાબત માટે ઉદાહરણ રુપ છે. શિશિરભાઈની બ્લોગ પોસ્ટ 'ઇલુ ઇલુ જિંદગી' બહુ જ મસ્ત છે. લીંક અહીં આપી છે. http://shishir-ramavat.blogspot.in/2017/06/blog-post.html  

વાંચતાં-વિચારતાં – શ્રી યશવન્ત મહેતા

  1] સંસ્કૃતને લોકપ્રિય બનાવવા માટે…. ફિલ્મ ‘દીવાર’નો સંવાદ સંસ્કૃતમાં ‘मम समीपे यानमस्ति, धनमस्ति, भवनमस्ति, सर्वमस्ति…. આખો લેખ વાંચો રિડ ગુજરાતી પર. છ રસપ્રદ વાતો શ્રી યશવન્તભાઈએ જણાવી છે. http://archive.readgujarati.in/sahitya2/2010/05/28/vanchta-vicharata/    

‘નેટ’એ ઉભી, વાંચુ રે બોલ ‘સર્જન’ના..!

કેમ છો મિત્રો? ઇન્ટરનેટના માધ્યમ થકી આજના સમયમાં લોકોને મનભોગ્ય સાહિત્ય મળી રહે છે. આવા રસિકજનો માટે જ અક્ષરનાદનું સર્જન ગૃપ લાવ્યું છે એક તરોતાજા અંક. શું છે આ વખતે? વાંચો અહીં. http://www.aksharnaad.com/2017/06/08/sarjan-micro-fiction-magazine/ મેગેઝીન ડાઉનલોડ કરો અહીંથી !! http://microsarjan.in/sarjan-magazine/