તારી પ્રીતને મારી પ્રીતને.. – પિયુષ ભોગાયતા

આજે માણીએ નવોદીત કવિ શ્રી પિયુષ ભોગાયતાને જેઓ વ્યવસાયે એન્જિનિયરીંગ કોલેજમાં પ્રોફેસર છે. તારી પ્રીતને મારી પ્રીતને, ચાલ કંઇક એમજ છૂટી મૂકીએ; અનંત અંતર નભ આકાશ, કંઇક એમજ એને છુટ્ટો દોર આપીએ. સુંદર છે સ્વપ્ન સમું અહીં, આકાશ ને સંગ ઉમંગ; ચાલ મહીડા ની સમીપમાં, કંઇક એમજ કલરવ કરીએ. તારી 'ને મારી જોડીને, કંઇક સાથનો … Continue reading તારી પ્રીતને મારી પ્રીતને.. – પિયુષ ભોગાયતા