ઇતિહાસના ઝરુખેથી

વિકસીત સંસ્કૃતીની સફળતા પાછળ તેનો ભવ્ય ભૂતકાળ જવાબદાર હોય છે. દરેક માણસે ઇતિહાસથી વાકેફ હોવું જરૂરી છે. આજના ઝડપી યુગમાં નેટ આંગળીના ટેરવે છે છતાં પણ માણસને સમય નથી. માટે જ કમ્પ્યુટર કે મોબાઈલમાં ઝાંકવા કરતાં સંગ્રહાલયની મુલાકાત તમને અનેરો સ્પર્શ આપી જાય. મિત્ર શ્રી જિગ્નેશ અધ્યારુ જોડે મને આવી તક સાંપડી. વાંચો તેમનો મસ્ત … Continue reading ઇતિહાસના ઝરુખેથી

અણદિઠેલી ભોમ

ભારતદેશમાં એવા સ્થળો છે જે હજુ પણ જાણીતાં નથી, પરંતું તેનું સૌંદર્ય તેનો ઇતિહાસ ગૌરવાન્વીત છે. પ્રસ્તુત લેખ શ્રી જિજ્ઞેશભાઈ અધ્યારૂની કલમ તળે શબ્દસ્થ થયો છે. તેઓ કર્ણાટકના કાશ્મીર એવા 'કારવાર' ખાતે રહ્યા હતાં તો માણીએ તેમની કલમેથી.... http://www.aksharnaad.com/2017/08/23/karwar-karnataka/  

ઓગસ્ટના આંગણે – સર્જનનો ૭મો અંક

મિત્રો, ગુજરાતી ભાષાનું પ્રથમ અને એકમાત્ર માઈક્રોફિક્શન મેગેઝિન 'સર્જન' તેના સાતમાં અંક સાથે આવી પહોંચ્યુ છે. તો વાંચો આ માઈક્રોફિક્શન વાર્તાઓનો તરખાટ! http://microsarjan.in/ (ડાઉનલોડ કરો)  

મોહે મોહે તુ રંગ દે બસંતી યારા!

થોડી સી ધૂલ મેરી, ધરતી કી મેરે વતન કી, થોડી સી ખુશ્બુ બૌરાઈ સી મસ્ત પવન કી, થોડી સી ધૌંકને વાલી ધક ધક ધક ધક સાંસે... રંગ દે બસંતી.. બસ આ ગીતનો અનુભવ અમને અમૃતસરના પુરા પ્રવાસ દરમ્યાન રહ્યો. જીવ્યા કરતાં જોયું ભલું એ ઉક્તી ખરેખર યથાર્થ છે. મારા અમૃતસરના પ્રવાસનું વર્ણન આપ અક્ષરનાદ પર … Continue reading મોહે મોહે તુ રંગ દે બસંતી યારા!