કાં’ક હોય તો કાં’ક આવે – અકૂપાર

  મારા મનની નજીક રહેલું પુસ્તક : અકૂપાર ગુજરાતી સાહિત્ય જગત એટલું વિશાળ છે કે હું એમ કહું કે મેં ઘણું વાંચ્યુ છે તો મારે લખવાનું તો ઠીક વાંચવાનું ફરીથી શરૂ કરવું જોઈએ. હકીકતમાં પરમ મિત્ર જીજ્ઞેશભાઈ અધ્યારુને  મળ્યા પછી કંઈ કેટલી રચનાઓ વિશે જાણ્યું, માણ્યું ને સાંભળ્યું છે. શ્રી ક.મા.મુનશી, શ્રી ધૂમકેતુ, શ્રી હરકિશન … Continue reading કાં’ક હોય તો કાં’ક આવે – અકૂપાર

Advertisements

કેતન મુનશી વાર્તા સ્પર્ધા – પ્રોત્સાહન ઇનામ

  લાગણી,આંસુ અને શબ્દો કેટલાકને ઝડપથી નીકળે તો કેટલાકને સમય લાગે. મારે એવું જ થયું. ચેન્નાઈ પહોંચ્યા બાદ માતૃભાષાની પ્રત્યે ખેંચાણ થયું. રિડગુજરાતી અને અક્ષરનાદ પર વાચનની ભૂખ સંતોષી. સર્જન કરવાની પ્રેરણા થઈ. તે સમયે ક્યાંક વાચેલું કે ગુજરાતી ભાષાની ટૂંકી વાર્તાઓમાં સાયન્સ ફિક્શન ઓછી લખાઈ છે. અને તે સમયમાં જ "ગ્રેવીટી" મૂવી જોયું. એટલે … Continue reading કેતન મુનશી વાર્તા સ્પર્ધા – પ્રોત્સાહન ઇનામ

વાચો ઠગ અને પીંઢારાનો સાચો ઈતિહાસ કુરુક્ષેત્ર બ્લોગ પર!

ઠગ અને પીંઢારા ૧૯૪૭ની વાત છે. ઈંગ્લેન્ડના વડાપ્રધાન ઍટલીએ ભારતને સ્વતંત્રતા આપવાનું ઠરાવી દીધું ત્યારે, બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનને જિતાડનાર પણ પછીની ચૂંટણીમાં હારી જનાર માજી વડાપ્રધાન ચર્ચીલે ઍટલીને કહેલું કે તમે ભારતને પાછો ઠગ અને પીંઢારાઓને સોંપી રહ્યા છો. આ વાક્ય મશહૂર થઈ ગયું હતું. ચાલો એમાંથી પીંઢારા તો ઇતિહાસ નહિ જાણનારી પ્રજા માટે વીર […] … Continue reading વાચો ઠગ અને પીંઢારાનો સાચો ઈતિહાસ કુરુક્ષેત્ર બ્લોગ પર!

હસે તેનું ઘર વસે?

આ પોસ્ટ કોઈ રમૂજી વાર્તા કે ટૂચકાની નથી. શીર્ષકમાં જે પ્રશ્ન લખ્યો છે તેના જવાબ તો ઘણા મળી શકે. ઘર વસે કે ના વસે પણ મન અને શરીર સ્વસ્થ રહી શકે તેની ૧૦૦% ગેરંટી છે. લાફીંગ ક્લબમાં જોડાવાથી અને હસવાથી તમારા મન અને શરીર પણ સકારાત્મક અસર થાય છે. અનેક પ્રકારના રોગ દૂર થાય છે. … Continue reading હસે તેનું ઘર વસે?