વિચારમંથન સ્પર્ધા – ગરીબની દિવાળી – ગોપાલ ખેતાણી

  મિત્રો, પ્રતિલિપિ વેબસાઈટ આ વખતે "વિચારમંથન"નામની સ્પર્ધા લઈ આવી. જેમાં તમે તમારો લેખ કે નિબંધ મોકલી શકો. જો એ અગાઉ પ્રતિલિપિ સીવાય પણ કશે પ્રકાશીત થયો હોય તો પણ ભાગ લઈ શકાય. તે સાથે જ મને મારા ગરીબની દિવાળી વિષેના લેખનો વિચાર આવ્યો. મારા નાનપણના દિવાળીના અનુભવો મેં  શબ્દદેહ આપ્યો હતો. આ લેખ તે … Continue reading વિચારમંથન સ્પર્ધા – ગરીબની દિવાળી – ગોપાલ ખેતાણી

ઈ-વિદ્યાલય – એક સરસ મજાનો બ્લોગ

સૌ મિત્રોને … ઈ- વિદ્યાલયની વેબ સાઈટ ક્રેશ થયા પછી, અને બે નાનાં બાળકો હોવાના કારણે ઈ-વિદ્યાલયની સંચાલક શ્રીમતિ હીરલ શાહ અસમંજસમાં પડી ગઈ હતી કે, ‘હવે શું કરવું?’ તેણે યુ-ટ્યુબ પર શિક્ષણાત્મક વિડિયો બનાવીને અદભૂત કામ કર્યું છે. હવે ઈ-વિદ્યાલયનો નવો બ્લોગ બનાવવામાં આવ્યો છે. આ રહ્યો . […] via ઈ-વિદ્યાલય વિશે એક વિનંતી — … Continue reading ઈ-વિદ્યાલય – એક સરસ મજાનો બ્લોગ

એક કડક માઇક્રોફિક્શન દરરોજ – microsarjan.in

મિત્રો, "સર્જન" ગૃપના છેલ્લા બે અઢી વર્ષના પ્રયાસોથી માઇક્રોફિક્શનનું નામ ગુજરાતી સાહિત્યમાં ઘણું જાણીતું થયું છે. આ સાહિત્ય પ્રકાર લોકપ્રિય બન્યો હોવાથી ગુજરાતી અખબાર, સામયિક, ઓનલાઈન સાઈટ્સ અને સોશિયલ મિડિયામાં માઇક્રોફિક્શન લખનાર અને વાચનારનો એક નવો પ્રવાહ શરુ થયો છે. ઘણા લોકોની ફરિયાદ છે કે માઇક્રોફિક્શનના નામ પર કંઈ પણ મુકી દેવામાં આવે છે. આથી … Continue reading એક કડક માઇક્રોફિક્શન દરરોજ – microsarjan.in

બે વરસાદી કાવ્યો – હસમુખ કારીયા, ગોપાલ ખેતાણી

વર ને સાદ વરસાદ વરસાદ  વરસાદ  રે, વર ને સાદ કરું હું રે; ઘેઘુર વાદળ ઘટા જેવી, યાદોમાં ક્યાં  છુપાયો  છે  તું; નઝરું  માંડી આકાશમાં એકી  ટશે  જોઈ  રહી હું જ તો, વર્ષી  પડશે  અનરાધારે જ તું; શું થયું, વીજકાર  થયો, તોફાન  આવ્યું  ને, ઝરમર ઝરમર વર્ષી   ગયો તું; ના ભીની  થઇ  હું કે … Continue reading બે વરસાદી કાવ્યો – હસમુખ કારીયા, ગોપાલ ખેતાણી

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક બાળવાર્તા – ગોપાલ ખેતાણી

આજે પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. કુદરતે આપણને શુધ્ધ હવા, પાણી, જમીન, વ્રુક્ષો, ખોરાક અને કંઈ કેટલુંયે આપ્યું; એ પણ મફતમાં. આ સઘળી વસ્તુઓ પર ફકત માનવજાતનો નહીં પણ અન્ય જીવોનો પણ અધીકાર છે. પણ માનવજાતે શું કર્યું? કુદરતનું આ તંત્ર જ ખોરવી નાખ્યું. તેનાથી નુકસાન કોને છે? માનવજાતને  જ ને! જો આપણે કોઈ … Continue reading વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક બાળવાર્તા – ગોપાલ ખેતાણી

મા મા શાધિમામ્‌ – નહીં નહીં મને શીખવ નહીં – ધ્રુવ ભટ્ટ

નવા સવા વાચકોને અને ગુજરાતી સિને રસીયાઓને હવે શ્રી ધ્રુવ ભટ્ટનું નામ અજાણ્યુ નહીં હોય. કારણ? હમણાં જ પ્રખ્યાત થયેલી ગુજરાતી ફિલ્મ "રેવા" જે નવલકથા "તત્વમસિ" પર બનેલી તે નવલકથાકાર એટલે શ્રી ધ્રુવ ભટ્ટ. અહીં મારે "તત્વમસિ" કે "રેવા"ની ચર્ચા નથી કરવાની. અહીં મારે તમને એક સરસ રચના વિષે જણાવવાનું છે જે ધ્રુવ દાદાએ રચી … Continue reading મા મા શાધિમામ્‌ – નહીં નહીં મને શીખવ નહીં – ધ્રુવ ભટ્ટ