બુનિયાદ – નોસ્તાલજિઆ# દૂરદર્શન – શિશિર રામાવત

મારી ઉમર માંડ ત્રણ-ચાર વર્ષ હશે જ્યારે ‘બુનિયાદ’ સિરિયલ ટેલીકાસ્ટ થયેલી. પણ જ્યારે મારે ઘેર ટીવી આવેલુ અને અમે મહાભારત જોતા ત્યારે વડીલો દૂરદર્શનની વાતો હાંકતા એ સમયે તેઓ બુનિયાદને અવશ્ય યાદ કરતા.

દૂરદર્શને એક આખી પેઢીને સાચવી છે. રામાયણ, મહાભારત, રંગોલી, ચિત્રહાર, સુરભી, ડક્ટેલ્સ, કથાસાગર, સિગ્મા, દેખ ભાઈ દેખ, ચંદ્રકાંતા, શક્તિમાન, મુંગેરીલાલ કે હસીન સપને, મિ. યોગી, વાગ્લે કી દુનિયા, વ્યોમકેશ બક્ષી, કરમચંદ, ઉલ્ટા પુલ્ટા, ભારત એક ખોજ, યુગ, ફૌજી, ચાણક્ય, સ્ટ્રીટ હોક, સ્ટોન બોય, અલિફ લૈલા, હિ-મેન અને આવા તો કંઈ કેટલાય શો!

તમને યાદ આવે તો કમેન્ટમાં તમે પણ શોના નામ જણાવશો ને?

હા, શિશિરભાઈનો ‘બુનિયાદ’ વિષેનો લેખ જરૂરથી વાચો. લીંક નીચે આપેલી છે.

http://shishir-ramavat.blogspot.in/2018/02/blog-post_17.html

  • ગોપાલ ખેતાણી

6 thoughts on “બુનિયાદ – નોસ્તાલજિઆ# દૂરદર્શન – શિશિર રામાવત

  1. શક્તિમાન, માલ્ગુડી ડેઝ(તાનાશાહ તાના ના ના ના) ફ્લોપ શો અને સવારે આવતુ સંગીત (Signature tune of Doordarshan, सुजलम सुफलम, जाग मुसाफिर भोर भयी, मिले सुर मेरा तुम्हारा, स्कूल चले हम…)

    Like

    1. yesss… signature tune to mast… even news ni ek signature tune aavti te tune ne “tiranga” fil ma pan lidheli..”khabarilaal” brigadier suryapratap sinh ne news apva dial ghumavto tyare.

      Like

  2. આહા…મસ્ત મજાનાં એ દિવસો…સાંજ પડે ને દૂરદર્શન શરૂ થાય ટી.વી. પર..અમે નાના હતાં ત્યારે..સાયન્સ રિપોર્ટ નામનો શો આવતો..જટિલ ઓપરેશન બતાવતાં…મેડિકલને લગતું બીજું પણ આવતું એમાં. વિક એન્ડમાં જૂની ફિલ્મો જોવાં મળતી…તો શનિવારે પ્રાદેશિક ભાષાની ફિલ્મો મુકતા.. મહિનામાં 1 વાર ગુજરાતી ફિલ્મ પણ જોવાં મળતી…બાકી મરાઠી ફિલ્મો…મુંબઈમાં જ ત્યારે ટીવી હતું..હા દિલ્હીમાં પણ ખરું. ’70 ’72 પહેલાની વાત છે.

    Like

  3. આહા..એ દિવસોની યાદ તાજી થઈ ગઈ…જોકે મને 87 જૂન પછી જ બુનિયાદ જોવા મળ્યું હતું..અલધેથી..એ પણ બચ્ચાઓ નાના હતાં એટલે ઘણી વાર ચુકાઈ જવાય..પણ તો યે એ કલાકારો..એ માહોલ દિલમાં વસેલો છે.

    ત્યાં બહુ ટ્રાય કરી પણ કોમેન્ટ સેન્ડ થઈ જ નહીં..બ્લોગ એકાઉન્ટ ન. નાખ્યો તોયે

    Like

    1. હા, કોઈ ઉત્તમ સિરિયલ હંમેશા દિલોદિમાગ પર છવાઈ જાય. અહીં પ્રતિભાવ આપવા બદલ ખૂબ ખૂબ આભાર.

      Like

Leave a comment