મા તારો ગરબો ઝાકમઝોળ!

પ્રથમ તો સૌ મિત્રોને નવરાત્રિની શુભકામનાઓ! ગરબો - ગરબો એ બ્રહ્માંડનું પ્રતિક છે. ગરબામાં ૨૭ છિદ્ર હોય છે. ્નવ છિદ્રની ત્રણ લાઈન એટલે સત્તાવીસ (૨૭) છિદ્ર. આ ૨૭ છિદ્ર તે ૨૭ નક્ષત્ર. એક નક્ષત્રને ચાર ચરણ માટે ૨૭ X  ૪ = ૧૦૮ નવરાત્રી દરમ્યાન ગરબાને મધ્યમાં સ્થાપિત કરી તેની આસપાસ ગરબા ગાવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પૂણ્ય … Continue reading મા તારો ગરબો ઝાકમઝોળ!