સ્પર્શ – અછાંદસ – ગોપાલ ખેતાણી

યાદ છે હજુ મને પહેલા વરસાદની બૂંદોનો એ તપતી માટી સાથેનો સ્પર્શ. થયો હતો મને કંઈક એવો જ મનભીનો હર્ષ. એ યાદોના સથવારે ચાલી નીકળો જીવન કેરી ડગરમાં, વ્યવસ્થિત અસ્ત વ્યસ્ત સફરમાં, મૃગજળની ચાહમાં, સરખામણીની રાહમાં. આવી સમજ જ્યારે ત્યારે વહી ગયા હતાં વર્ષ. પણ તો યે હજુ મસ્તીષ્કમાં મહેકે છે એ પહેલો સ્પર્શ; જાણે … Continue reading સ્પર્શ – અછાંદસ – ગોપાલ ખેતાણી

Advertisements