ભારત કે વીર – તમને ફૂલની પાંખડી અર્પણ

મિત્રો, નમસ્કાર. આ પોસ્ટ ખુદની વાહ વાહી કરવા માટે નથી જ. આ પોસ્ટ એ લોકો માટે છે જેમને કંઈક કરવું છે તો તેમનું ધ્યાન દોરી શકું. તો મુદ્દા પર આવું. ૧૮ મે એટલે મારો જન્મદિવસ. આ વખતે કંઈ ખાસ ખર્ચો ન કર્યો. ઘણા સમયથી વિચારતો હતો કે સૈનીકોનું કંઈ ફંડ હોય તો મારે રજકણ જેટલો … Continue reading ભારત કે વીર – તમને ફૂલની પાંખડી અર્પણ

Advertisements

નૈના અશ્ક ના હો! – પરમવીર ભારતીય સેના

મસ્ત મજાની જાન્યુઆરીની ઠંડી..અને એમાં પણ જો તમે દિલ્હીમાં હોવ…અને વિચારો કે રાત્રે ફ્લાઈટ પકડવાની હોય તો મજા પડી જાય ને?! પાંચ જાન્યુઆરીના રોજ અમારા સર્જન ગૃપની માઈક્રોફીક્શન રચનાઓના બીજા પુસ્તક ‘માઈક્રોસર્જન-૨’નું વિમોચન હોય હું દિલ્હીથી અમદાવાદ જવા ટર્મીનલ-૧ પર સાંજે સાત વાગ્યે પહોંચ્યો. થોડું કટક-બટક કરી બોર્ડીંગગેટ પાસે આવ્યો. બોર્ડીંગને હજુ વાર હતી એટલે … Continue reading નૈના અશ્ક ના હો! – પરમવીર ભારતીય સેના