જલસો – પહેલી ગુજરાતી મ્યુઝીક એપ પર સર્જન ગૃપની માઇક્રોફિક્શન વાર્તાઓ

મિત્રો, લાંબા સમય બાદ એક પોસ્ટ મૂકી રહ્યો છું. એમ કહું કે એક ખુશીની વાત આપ સૌ સાથે વહેંચી રહ્યો છું. http://www.aksharnaad.comના સ્થાપક શ્રી જીગ્નેશભાઈ અધ્યારુના અથાક પ્રયત્નો અને ડો.હાર્દિક યાગ્નીકના અમૂલ્ય સાથ સહકારને લીધે માઇક્રોફિક્શનનું એક આગવું નામ ગુજરાતી સાહિત્યમાં પ્રખ્યાત થઈ ચૂક્યું છે. આ બન્ને મહારથીઓએ માઇક્રોફિક્શન શીખવા અને લખવા માંગતા રચનાકારોને તક … Continue reading જલસો – પહેલી ગુજરાતી મ્યુઝીક એપ પર સર્જન ગૃપની માઇક્રોફિક્શન વાર્તાઓ

Advertisements

માઇક્રોફિક્શન, સર્જન અને જલ્સા કરોને જેંતીલાલ

  મિત્રો, આ પહેલાં પણ માઇક્રોફિક્શન વિષે મેં જણાવ્યું જ છે. છતાં ફરી ટૂંકમાં જણાવી દઉં કે માઇક્રોફિક્શન એટલે લઘુકથાથી અલગ પડતો સાહિત્ય પ્રકાર. આ પ્રકારના સાહિત્યનું ખેડાણ અમારા "સર્જન" ગૃપ દ્વારા લાંબા સમયથી થઈ રહ્યું છે. માઇક્રોફિક્શન ૩૦૦ શબ્દો સુધીમાં લખાય છે અને તેમાં મજબુત વાર્તા તત્વ સાથે વાચકને ભાવવિશ્વમાં લઈ જવામાં આવે છે. … Continue reading માઇક્રોફિક્શન, સર્જન અને જલ્સા કરોને જેંતીલાલ