શબ્દ શણગાર ગૃપ

મિત્રો, આજના આ જેટ યુગમાં કારકિર્દી ધપાવવા બાળકોને અને યુવાધનને એવી અજાણી સ્પર્ધામાં ંમૂકાય છે કે જ્યાં તેમને એટલી જ ખબર છે કે પ્રતિસ્પર્ધી બીજું કોઈ નહીં પણ અંગ્રેજી છે. હું અંગ્રેજી ભાષાનો જરા પણ વિરોધી નથી પણ કહેવું એટલું છે કે પિત્ઝાની પાછળ ભાખરી ભૂલાઈ જાય એવું તો ન જ થવું જોઈએ! બરોબરને? તો મુદ્દા … Continue reading શબ્દ શણગાર ગૃપ

Advertisements