ભદ્રંભદ્ર, અલીડોસા અને સાંસાઈ એકસાથે ???

અરે ! આ તો ગજબ ભઈ! આ ભદ્રંભદ્ર, કોચેમન અલી ડોસા અને ગીરની દીકરી સાંસાઈ એકસાથે  એક મંચ પર આવીને શું કરે છે? તેઓ શું કહેવા માગે છે? નક્કી કંઈક નવાજૂની છે! ભદ્રંભદ્ર આવ્યા છે તો કંઈક સુધારાવાદી વિચાર લાવ્યા હશે. અલીડોસાને કંઈક મર્મસ્પર્શી વાત કહેવી હશે! અને સાંસાઈતો તડ ને ફડ વાત કહેવા માટે … Continue reading ભદ્રંભદ્ર, અલીડોસા અને સાંસાઈ એકસાથે ???

Advertisements

હવે એક નિર્ણય વધુ લેવો પડશે! – ખોખલું

"ખોખલું" - પાંચમાં ક્રમાંકની વાર્તા. http://jentilal.com/surgeon-microfiction-group-story-10/ મિત્રો, માઇક્રોફિક્શન વાર્તાઓ આજના જેટ યુગમાં વધુ પ્રખ્યાત થઈ છે કારણકે ૩૦૦ શબ્દસીમામાં લખાયેલી આ વાર્તાઓ ઓછા સમયમાં વાચકના મનમાં ધારી અસર પેદા કરે છે. વાચકને કશુ વાચ્યાનો સંતોષ આપે છે. જેંતીલાલ.કોમ સીવાય તમે કેટલીક અદ્‌ભૂત વાર્તાઓ http://www.microsarjan.in પર પણ વાચી શકો છો.  

લવ, જેહાદ, એટસેટ્રા – ગોપાલ ખેતાણી

"સૂરજ પેલા પર્વત પાછળ સંતાય એ પહેલાં મારી સાઇકલ ત્યાં.. મારો પગ કેમ ઊપડતો નથી?" જોરથી પગ ખેંચ્યો 'ને બપોરની ઊંઘ ઊડી. "ચાર બજ ગયે લેકિન પાર્ટી અભી બાકી હૈ.." ગણગણતો રજત સાઇકલ લઈ ટેકરી પર પહોંચ્યો. કાશ્મીરની ફિઝાઓમાં રજત પ્રેમનો શ્વાસ ભરી રાહ જોતો રહ્યો. તળેટીમાં બે બુરખાનશીન હસીનાઓ દેખાતાં જ સાઇકલને પાછળ દોડાવી. … Continue reading લવ, જેહાદ, એટસેટ્રા – ગોપાલ ખેતાણી

હુ તુ તુ તુ… તુ તુ તુ… આવી માઈક્રોફિક્શનની ઋતુ – માઇક્રોસર્જન ૨

કેમ છો મિત્રો? ૨૦૧૭માં અમારા સર્જન ગૃપના મિત્રોની માઇક્રોફિક્શન રચનાઓનું પ્રથમ પુસ્તક ‘માઇક્રોસર્જન-૧’નું વિમોચન થયેલું. એ પુસ્તકને જબરદસ્ત આવકાર મળતાં ગૃપના સભ્યો પર જવાબદારી વધી ગઈ; ગુણવત્તા સભર માઇક્રોફિક્શન વાર્તાઓ રચવાની. સાથે સાથે શ્રી જીજ્ઞેશભાઈ અધ્યારુના માર્ગદર્શનમાં દરેક મિત્રોએ મહેનત કરી અને ‘માઇક્રોસર્જન-૨’ને લોકો સમક્ષ રજૂ કરવાનો નિર્ધાર કર્યો. ૩ – ૭ જાન્યુઆરી, ૨૦૧૮ દરમિયાન … Continue reading હુ તુ તુ તુ… તુ તુ તુ… આવી માઈક્રોફિક્શનની ઋતુ – માઇક્રોસર્જન ૨