લાડલી ભૂષિતાને શ્રી ગણપતિ આરાધનાની “પ્રસાદી”

  "રિદ્ધી-સિદ્ધી"ના દેવ શ્રી ગણપતિ દેવાના આશિર્વાદને કારણે લાડલી ભૂષિતાએ સ્કૂલ સિવાયની ઓપન સ્પર્ધામાં પહેલી વાર સિદ્ધી પ્રાપ્ત કરી છે. "પ્રાઉડ પાપા"ની ફિલીંગ આવી એટલે મારી લાડલી માટે બ્લોગ પર એક પોસ્ટ તો બનતા હૈ બોસ!!! દિલ્હી ખાતે પાંડવનગર સોસાયટીમાં "પાંડવનગર કા રાજા" બિરાજમાન થયેલા છે. અમે સૌ ભક્તો "દાદા"ના દર્શનનો લાભ ઊઠાવીએ છીએ. ગઈકાલે … Continue reading લાડલી ભૂષિતાને શ્રી ગણપતિ આરાધનાની “પ્રસાદી”

Advertisements

શતક – ૧૦૦ – અણનમ!

નમસ્કાર મિત્રો. બ્લોગ શરુ કર્યો અને જોતજોતામાં આજે ૧૦૦મી પોસ્ટ મૂકી રહ્યો છું. શતક કંઈક ખાસ હોવું જોઈએ ને??! આ ખાસ પોસ્ટ મારી લાડકવાયી - ભૂષિતાના નામે. હજુ છ મહિના પહેલા જ ભૂષિતાએ 'અન્ડર એજ' હોવા છતાં નર્સરીમાં એડમિશન લીધું. અમે આજના માબાપ જેટલાં બહુ મહત્વકાંક્ષી નથી. ("તારે જમીન પર" અમે પણ જોયું છે... 😛 … Continue reading શતક – ૧૦૦ – અણનમ!