ભારત હમ કો જાન સે પ્યારા હૈ!

મિત્રો, હમણા મારો જન્મદિવસ ગયો અને પરમેશ્વરની પ્રેરણાથી ગયા વર્ષની જેમ જ ભારત કે વીર વેબસાઇટ પર ફૂલની પાંખડી અર્પણ કરી. એ વિષે મારા હિન્દી બ્લોગ પર એક લેખ મૂક્યો અને સોશિયલ મિડિયા પર સર્ક્યુલેટ કર્યો. મારા એક ખાસ મિત્રનો જન્મદિવસ હમણાં જ આવ્યો. તેને મેં જન્મદિવસની વધાઈ આપી અને મારા બ્લોગની લીંક આપતા કહ્યું … Continue reading ભારત હમ કો જાન સે પ્યારા હૈ!

Advertisements

ભારત કે વીર – તમને ફૂલની પાંખડી અર્પણ

મિત્રો, નમસ્કાર. આ પોસ્ટ ખુદની વાહ વાહી કરવા માટે નથી જ. આ પોસ્ટ એ લોકો માટે છે જેમને કંઈક કરવું છે તો તેમનું ધ્યાન દોરી શકું. તો મુદ્દા પર આવું. ૧૮ મે એટલે મારો જન્મદિવસ. આ વખતે કંઈ ખાસ ખર્ચો ન કર્યો. ઘણા સમયથી વિચારતો હતો કે સૈનીકોનું કંઈ ફંડ હોય તો મારે રજકણ જેટલો … Continue reading ભારત કે વીર – તમને ફૂલની પાંખડી અર્પણ