ભાઈબંધી… ભાઈ ભાઈ!

૧૯૯૯ની સાલમાં ડિપ્લોમા ઇન ફેબીકેશન ટેક્નોલોજી, બી.પી.ટી.આઈ. ભાવનગર ખાતે એડમિશન લીધું. ત્યારથી ભાઈબંધી, દોસ્તી, મિત્રતા, યારાના, ફ્રેન્ડ્શિપ જેવા કંઈ કેટલાયે નામ ધરાવતો એક મજબૂત સંબંધ કેટલાક ખાસ લોકો સાથે શરૂ થયો અને એ આજ સુધી અંકબંધ છે. મારા સ્કુલના, શહેરના, બન્ને કોલેજના, નોકરી દરમ્યાન અને બાળપણના મિત્રો વિષે લખવું છે, કંઈક વ્યક્ત કરવું છે પણ … Continue reading ભાઈબંધી… ભાઈ ભાઈ!

Advertisements