ખુશીઓનો, રોશનીનો તહેવાર એટલે દિપોત્સવ!

દિપોત્સવની શુભકામનાઓ ખુશીઓનો, રોશનીનો તહેવાર એટલે દિપોત્સવ. નકારાત્મક અભિગમ દૂર કરી સકારાત્મક અભિગમ તરફ આગેકૂચ કરવા દિપોત્સવ સૌને પ્રેરે છે. પણ ખરેખર આવું છે ખરું? આજે વ્હોટ્સએપ ગૃપમાં મેસેજ આવ્યો કે “બજારમાં મંદી, પચાસ ટકા ઘરાકી ઘટી ગઈ, રોનક ગાયબ..વગેરે વગેરે.” અને સાથે કેટલાય વર્ષોનો હિસાબ કિતાબ રજૂ થાય. પરંતુ હકીકત શું છે? જવાબ મેળવવા … Continue reading ખુશીઓનો, રોશનીનો તહેવાર એટલે દિપોત્સવ!

Advertisements

વિચારમંથન સ્પર્ધા – ગરીબની દિવાળી – ગોપાલ ખેતાણી

  મિત્રો, પ્રતિલિપિ વેબસાઈટ આ વખતે "વિચારમંથન"નામની સ્પર્ધા લઈ આવી. જેમાં તમે તમારો લેખ કે નિબંધ મોકલી શકો. જો એ અગાઉ પ્રતિલિપિ સીવાય પણ કશે પ્રકાશીત થયો હોય તો પણ ભાગ લઈ શકાય. તે સાથે જ મને મારા ગરીબની દિવાળી વિષેના લેખનો વિચાર આવ્યો. મારા નાનપણના દિવાળીના અનુભવો મેં  શબ્દદેહ આપ્યો હતો. આ લેખ તે … Continue reading વિચારમંથન સ્પર્ધા – ગરીબની દિવાળી – ગોપાલ ખેતાણી