હવે એક નિર્ણય વધુ લેવો પડશે! – ખોખલું

"ખોખલું" - પાંચમાં ક્રમાંકની વાર્તા. http://jentilal.com/surgeon-microfiction-group-story-10/ મિત્રો, માઇક્રોફિક્શન વાર્તાઓ આજના જેટ યુગમાં વધુ પ્રખ્યાત થઈ છે કારણકે ૩૦૦ શબ્દસીમામાં લખાયેલી આ વાર્તાઓ ઓછા સમયમાં વાચકના મનમાં ધારી અસર પેદા કરે છે. વાચકને કશુ વાચ્યાનો સંતોષ આપે છે. જેંતીલાલ.કોમ સીવાય તમે કેટલીક અદ્‌ભૂત વાર્તાઓ http://www.microsarjan.in પર પણ વાચી શકો છો.  

Advertisements

માઇક્રોફિક્શન, સર્જન અને જલ્સા કરોને જેંતીલાલ

  મિત્રો, આ પહેલાં પણ માઇક્રોફિક્શન વિષે મેં જણાવ્યું જ છે. છતાં ફરી ટૂંકમાં જણાવી દઉં કે માઇક્રોફિક્શન એટલે લઘુકથાથી અલગ પડતો સાહિત્ય પ્રકાર. આ પ્રકારના સાહિત્યનું ખેડાણ અમારા "સર્જન" ગૃપ દ્વારા લાંબા સમયથી થઈ રહ્યું છે. માઇક્રોફિક્શન ૩૦૦ શબ્દો સુધીમાં લખાય છે અને તેમાં મજબુત વાર્તા તત્વ સાથે વાચકને ભાવવિશ્વમાં લઈ જવામાં આવે છે. … Continue reading માઇક્રોફિક્શન, સર્જન અને જલ્સા કરોને જેંતીલાલ