એક મંદિર જ્યાં દાન પેટી નથી , પણ છે બે ટંકનું જમણ!

મહા સુદ બીજ, વિક્રમ સંવત ૨૦૭૫ના રોજ સંત શિરોમણી શ્રી જલારામ બાપાએ શરુ કરેલ "સદાવ્રત"ના ૧૯૯ વર્ષ પુરા થયા. ૯ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ શ્રી જલારામ મંદિર, વિરપુરએ દાન, ભેટ, સોગાત લેવાનું બંધ કર્યુ તેને ૧૯ વર્ષ પુરા થયા. વાંચો એક નાનકડો આભાર-માહિતી લેખ મારા હિન્દી બ્લોગ પર! http://hindirasdhara.blogspot.com/2019/02/blog-post_9.html    

Advertisements