ઉજાસ – ગોપાલ ખેતાણી

ઉજાસ શબ્દ મને ઉલ્લાસની પ્રતિકૃતિ સમાન લાગે છે. માણસનું મન પ્રસન્ન હોય, જીગરો ઉલ્લાસથી ફાટ ફાટ થતો હોય ને બોસ, ત્યારે સમજવું કે તેના જીવનમાં ઉજાસ છવાયેલો છે. અંધકાર માણસને ત્યારે જ ગમે જ્યારે તે નિરાશ થયો હોય અથવા તો નકારાત્મકતા તરફ  દોરવાયો હોય. મિજબાની, ડાન્સ કે અન્ય કાર્યક્રમ આપણને રાત્રે ગમે પરંતુ તેમાં પણ … Continue reading ઉજાસ – ગોપાલ ખેતાણી

Advertisements