કેતન મુનશી વાર્તા સ્પર્ધા ૧૦ની વિજેતા વાર્તા: ઈ.સ.પૂર્વે ૨૨૦૦. સ્થળ: ભારતવર્ષનું મહત્વપુર્ણ બંદરગાહ લોથલ.

એક વાર્તા........... ઈ.સ.પૂર્વે ૨૨૦૦. સ્થળ: ભારતવર્ષનું મહત્વપુર્ણ બંદરગાહ લોથલ. નગરી પીળી માટીથી બનેલાં આવાસોથી શોભી રહી છે. ઘુઘવતો અરબી સમુદ્ર કાળા પથ્થરોની દિવાલ સાથે અથડાઈ જે ધ્વની ઉત્પન્ન કરે છે તેનાથી દરેક લોથલવાસીઓ રોમાંચ અનુભવે છે. બળદની ઘુઘરીઓ, ઘોડાનાં ડાબલાઓ અને હાથીઓનો ઘંટ નગરીના નાદમાં મધુરાશ ઉમેરે છે. નગરની રમણીઓ મોતી અને કુંદનના આભુષણો ધારણ … Continue reading કેતન મુનશી વાર્તા સ્પર્ધા ૧૦ની વિજેતા વાર્તા: ઈ.સ.પૂર્વે ૨૨૦૦. સ્થળ: ભારતવર્ષનું મહત્વપુર્ણ બંદરગાહ લોથલ.

Advertisements

હવે તો ઉત્તર આપો કૃષ્ણ – (સ્વ.) પ્રકાશભાઈ પંડ્યા

"આંધળાનો દીકરો આંધળો" - દ્રૌપદીના આ શબ્દોએ મહાભારત રચ્યું એ તો સૌને ખબર જ છે. મહાભારતનું યુધ્ધ સમાપ્ત થયું  એ પછી શ્રીકૃષ્ણના જીવનમાં શું થયું? દુર્યોધનની પુત્રી લક્ષ્મણા જે શ્રીકૃષ્ણના પુત્ર શમ્બની પત્ની હતી તેના મનમાં અગણીત પ્રશ્નો ઉદ્ભવ્યા. જેમ કે -દ્રૌપદીએ મહેમાન બનેલા દુર્યોધનનું અપમાન કર્યું ત્યારે કોઈએ તેને કેમ ટોકી નહીં? મહેમાનનું અપમાન … Continue reading હવે તો ઉત્તર આપો કૃષ્ણ – (સ્વ.) પ્રકાશભાઈ પંડ્યા

માણો શ્રી ધ્રુવ ભટ્ટની નવી નવલકથા!

ગુજરાતી સાહિત્યના રસીયાઓના દિલ પર તો શ્રી ધ્રુવ ભટ્ટ (ધ્રુવ દાદા)નું અદકેરુ સ્થાન  છે જ પણ જેને ગુજરાતી સાહિત્ય સાથે એવો કોઈ સંબંધ નથી પણ "રેવા" ફિલ્મના રસીયા છે તે પણ "તત્વમસી"ના આ રચનાકારને સારી રીતે ઓળખે છે. અકૂપાર (માય ફેવરીટ), તત્વમસી, સમુદ્રાન્તીકે, લવલી પાન હાઉસ, તિમિરપંથી જેવી ખ્યાતનામ રચનાઓના રચયિતા એવા ધ્રુવ દાદા એક … Continue reading માણો શ્રી ધ્રુવ ભટ્ટની નવી નવલકથા!

મા મા શાધિમામ્‌ – નહીં નહીં મને શીખવ નહીં – ધ્રુવ ભટ્ટ

નવા સવા વાચકોને અને ગુજરાતી સિને રસીયાઓને હવે શ્રી ધ્રુવ ભટ્ટનું નામ અજાણ્યુ નહીં હોય. કારણ? હમણાં જ પ્રખ્યાત થયેલી ગુજરાતી ફિલ્મ "રેવા" જે નવલકથા "તત્વમસિ" પર બનેલી તે નવલકથાકાર એટલે શ્રી ધ્રુવ ભટ્ટ. અહીં મારે "તત્વમસિ" કે "રેવા"ની ચર્ચા નથી કરવાની. અહીં મારે તમને એક સરસ રચના વિષે જણાવવાનું છે જે ધ્રુવ દાદાએ રચી … Continue reading મા મા શાધિમામ્‌ – નહીં નહીં મને શીખવ નહીં – ધ્રુવ ભટ્ટ

ખૂબ જમેગા રંગ, જબ મિલ બૈઠેંગે તીન યાર… શેર, શિકારી ઔર સવારી!

મિત્રો, આમ તો આ "મામા" મહીનો છે, પણ લોકો ગમે - તેમ કરીને અને  સંજોગોને "મામા" બનાવી કશેક હરવા -ફરવા નીકળી પડે છે. "કેટલાક જ્યાં જાય છે ત્યાં જૂએ છે અને કેટલાક જે જોવાનું છે ત્યાં જાય છે." આપણા દેશમાં હરવા - ફરવા- જાણવાની એટલી બધી જગ્યાઓ છે કે આ જન્મ પણ ઓછો પડે. તેમ … Continue reading ખૂબ જમેગા રંગ, જબ મિલ બૈઠેંગે તીન યાર… શેર, શિકારી ઔર સવારી!

ઘમ્મર ઘમ્મર મારું વલોણુ ગાજે!

ઉનાળાના પગરવ સંભળાઈ રહ્યા છે. તો 'ઠંડક' કરવા 'લેભાગુ' પીણાઓની જાળમાં ફસાતા નહીંં, હો કે! જે દેવોને પણ દુર્લભ છે એવી 'છાશ' નો આનંદ માણો અને અન્યને પણ તેનો લાભ આપો. વાંચો, "છાશ"નો મહિમાગાન - ગોપાલ ખેતાણીની રચના અક્ષરનાદ પર. હા, અભિપ્રાય તો જોઈશે જ.. વાંધો નહીં.. છાશ પીતા પીતા આપજો! http://www.aksharnaad.com/2018/02/23/chhaas-aka-buttermilk/  

છેલાજી રે.. મારે હાટુ માર્કેટથી બટેટા સોંઘા લાવજો!!

એક બાજુ તો છેલાજી પાસે પાટણથી પટોળા મોંઘા મંગાવે અને એ જ છેલાજી શાકમાર્કેટથી બટેટાના કિલોએ બે રુપિયા વધારે આપી આવે તો ગુજરાત આખુ માથે લઈ લ્યે એવી અમારી ગુજરાતી નાર! બે ઘડી હસજો અને હસી કાઢજો! આ પત્નિઓ જ પૈસા બચાવે છે.. અને તેમને વોરેન બફેટ પાસેથી મેનેજમેન્ટ લેસન શિખવા જવું પડતું નથી. પણ … Continue reading છેલાજી રે.. મારે હાટુ માર્કેટથી બટેટા સોંઘા લાવજો!!

નવરસથી તરબતર #માઇક્રોફિક્શન – અક્ષરનાદ

માઇક્રોફિક્શન નામનું ટચુકડું તોફાન આજકાલ ગુજરાતી સાહિત્યને ગેલ કરાવી રહ્યું છે. શું છે આ માઇક્રોફિક્શન? નવરસથી તરબતર માઇક્રોફિક્શન રચનાઓને ડો. હાર્દિકભાઈ યાજ્ઞીકે રચી છે. માણો અક્ષરનાદ પર http://www.aksharnaad.com/2018/02/02/navras-microfiction/ તમારે માઇક્રોફિક્શન વિષે વધુ માહિતી જોઈતી હોય તો ગુજરાતી ભાષાની માઇક્રોફિક્શન રચનાઓનું પ્રથમ અને એકમાત્ર ઇ-મેગેઝીન નિઃશુલ્ક વાચો નીચે આપેલી લીંક પરથી. http://www.aksharnaad.com/sarjan-microfiction-magazine/ જો તમને માઇક્રોફિક્શન રચનાઓ … Continue reading નવરસથી તરબતર #માઇક્રોફિક્શન – અક્ષરનાદ

મોહે મોહે તુ રંગ દે બસંતી યારા!

થોડી સી ધૂલ મેરી, ધરતી કી મેરે વતન કી, થોડી સી ખુશ્બુ બૌરાઈ સી મસ્ત પવન કી, થોડી સી ધૌંકને વાલી ધક ધક ધક ધક સાંસે... રંગ દે બસંતી.. બસ આ ગીતનો અનુભવ અમને અમૃતસરના પુરા પ્રવાસ દરમ્યાન રહ્યો. જીવ્યા કરતાં જોયું ભલું એ ઉક્તી ખરેખર યથાર્થ છે. મારા અમૃતસરના પ્રવાસનું વર્ણન આપ અક્ષરનાદ પર … Continue reading મોહે મોહે તુ રંગ દે બસંતી યારા!