લોકોને ઊંઘ લાવવા માટે પ્રયત્ન કરવા પડે પણ અમારા જેવા વિદ્યાર્થીઓને ઊધું! કોલેજકાળ દરમ્યાન ઊંઘ ભગાડવા માટે અમારે અવનવા પ્રયત્નો કરવા પડતાં. પરિક્ષા સમયે વાંચતા હોય ત્યારે કોઈ ઊંઘમાં સરી પડે એટલે લાત મારીને જગાડવામાં આવે! સામેથી એક અપશબ્દ સાથે પ્રત્યુત્તર આવે કે “હું મનન કરતો હતો!” આવા ‘મનનીયા’ પરિક્ષાના વાંચન સમયે જ જોવા મળે. એ સમયે કોઈ અમને કહે કે સવારે ચાર વાગ્યે ઉઠીને વાંચો તો અમે ઘસીને ના પાડી દેતા, પણ એમ કહે કે ચાર વાગ્યા સુધી વાંચો અને પછી ઉંઘો તો એ અમને અનુકૂળ લાગતું. સૂર્યવંશી હોવાનું ગૌરવ તો જાળવવું પડે ને!?
ઊંઘ એ નસીબની વાત છે… ઊંઘ પરનો મારો હળવો હાસ્ય લેખ અક્ષરનાદ પર વાંચો અને વંચાવો… પછી નિરાંતે ઊંઘજો. લીંક આ રહી!
~ ગોપાલ ખેતાણી