તમસો મા જ્યોતીર્ગમય!

મિત્રો,

આપ સૌને નૂતન વર્ષાભિનંદન.

નવું વર્ષ આપ સૌને સુખ, સ્વાસ્થ્ય, સમૃદ્ધી, શાંતી અને ઐશ્વર્ય આપે એ જ પ્રાર્થના.

નવા વર્ષમાં ઘણાં એ સંકલ્પ લીધાં હશે. ઘણા હજુ રાહ જોતા હશે.

ઘણાં એ વિચારતાં હશે કે શું કરવું જોઈએ?

તો મિત્રો, નવા વર્ષમાં આપણે કશુક એવું વિચારીએ અને અમલમાં મુકીએ કે જેથી આપણી અને આપણા પરિવારની જિંંદગી આસાન બની રહે.

મારો આ લેખ અક્ષરનાદ પર છે. આશા છે આપ સૌને જરૂરથી ગમશે.

દિવાળી : तमसो मा ज्योतिर्गमय – ગોપાલ ખેતાણી

આપના પ્રતિભાવો ઉપર અક્ષરનાદની પોસ્ટ હેઠળ આપશો તો બહુ જ ગમશે.

~ ગોપાલ ખેતાણી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s