ભારત હમ કો જાન સે પ્યારા હૈ!

Vimal

bharatkeveer

મિત્રો,

હમણા મારો જન્મદિવસ ગયો અને પરમેશ્વરની પ્રેરણાથી ગયા વર્ષની જેમ જ ભારત કે વીર વેબસાઇટ પર ફૂલની પાંખડી અર્પણ કરી.

એ વિષે મારા હિન્દી બ્લોગ પર એક લેખ મૂક્યો અને સોશિયલ મિડિયા પર સર્ક્યુલેટ કર્યો.

મારા એક ખાસ મિત્રનો જન્મદિવસ હમણાં જ આવ્યો. તેને મેં જન્મદિવસની વધાઈ આપી અને મારા બ્લોગની લીંક આપતા કહ્યું કે “વિમલ, જો થઈ શકે તો કંઇક કરજે.”

મિત્ર વિમલ, કામને કારણે શહેરથી બહાર હોવા છતાં સાંજે જ ભારત કે વીર વેબસાઇટ પર જઈ પોતાનાથી બનતો પ્રયત્ન કર્યો. અને આ “ચેઇન”ને આગળ ધપાવી. આવા મિત્રો હોવાનો ખરેખર મને ગર્વ છે. વિમલને જે સર્ટીફિકેટ મળ્યું તેની ઇમેજ તમે ઉપર જોઈ શકો છો.

જ્યાં સુધી વિમલ જેવા ભારતવાસી આ ભૂમી પર છે ત્યાં સુધી આ દેશને ઉની આંચ નથી આવવાની.

આપ પણ

https://bharatkeveer.gov.in/

વેબસાઇટ પર જઈ આપણા દેશના વીર શહીદ જવાનો માટે કંઈક અર્પણ કરી શકો છો.

http://hindirasdhara.blogspot.com/2019/05/blog-post.html

~

ગોપાલ ખેતાણી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s