ખાંભી – કેટલાક હાઇકુ October 2, 2018October 2, 2018 by gopal khetani સૂના પાદરે રખોપા છે ખાંભીના હેમખેમ હું! નસીબદાર પાણો પૂજાયો ખાંભી બનીને આજ! ગવાહ ખાંભી ઇતિહાસ અમર ઉજાળ્યું નામ! ગોપાલ ખેતાણી Advertisements Share this:TwitterFacebookGoogleLike this:Like Loading...