સ્પર્શ – અછાંદસ – ગોપાલ ખેતાણી

michelangelo-71282_1280.jpg

યાદ છે હજુ મને પહેલા
વરસાદની બૂંદોનો એ તપતી માટી સાથેનો સ્પર્શ.
થયો હતો મને કંઈક
એવો જ મનભીનો હર્ષ.
એ યાદોના સથવારે
ચાલી નીકળો જીવન કેરી ડગરમાં,
વ્યવસ્થિત અસ્ત વ્યસ્ત સફરમાં,
મૃગજળની ચાહમાં,
સરખામણીની રાહમાં.
આવી સમજ જ્યારે
ત્યારે વહી ગયા હતાં વર્ષ.
પણ તો યે હજુ મસ્તીષ્કમાં
મહેકે છે એ પહેલો સ્પર્શ;
જાણે પહેલા વરસાદની બૂંદોનો
એ તપતી માટી સાથેનો સ્પર્શ!
ગોપાલ ખેતાણી

2 thoughts on “સ્પર્શ – અછાંદસ – ગોપાલ ખેતાણી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s