કેતન મુનશી વાર્તા સ્પર્ધા ૧૦ની વિજેતા વાર્તા: ઈ.સ.પૂર્વે ૨૨૦૦. સ્થળ: ભારતવર્ષનું મહત્વપુર્ણ બંદરગાહ લોથલ.

એક વાર્તા………..

ઈ.સ.પૂર્વે ૨૨૦૦. સ્થળ: ભારતવર્ષનું મહત્વપુર્ણ બંદરગાહ લોથલ.

નગરી પીળી માટીથી બનેલાં આવાસોથી શોભી રહી છે. ઘુઘવતો અરબી સમુદ્ર કાળા પથ્થરોની દિવાલ સાથે અથડાઈ જે ધ્વની ઉત્પન્ન કરે છે તેનાથી દરેક લોથલવાસીઓ રોમાંચ અનુભવે છે. બળદની ઘુઘરીઓ, ઘોડાનાં ડાબલાઓ અને હાથીઓનો ઘંટ નગરીના નાદમાં મધુરાશ ઉમેરે છે. નગરની રમણીઓ મોતી અને કુંદનના આભુષણો ધારણ કરી; નિલા, આસમાની, કેસરી, પીળા રંગોવાળા વસ્ત્રો સજી નગરને દૈદીપ્યમાન બનાવી રહ્યા છે તો લોથલના પુરુષો રેશમી ધોતી અને લાલ, વાદળી કે પીળા અંગવસ્ત્રમમાં સજી ધજી ગૌરવપુર્વક ચાલથી નગરના રસ્તાઓને ડોલાવી રહ્યા છે.

હાટ મંડાઈ ચુકી છે. દેશદેશાવરથી માલ-સામાન વેંચાવા આવી ચુક્યો છે. દ્વારપાળ અને રક્ષકો દ્વારા હાટના માર્ગો અડચણથી મુક્ત કરાયા છે. વાસણો, વસ્ત્રો, આભુષણો, શસ્ત્રો, વાદ્યો, ચિત્રો, મુર્તીઓ, પાલતું પશુ પક્ષીઓ, ફળ ફુલ અને કરામત કરતાં કલાકારોથી હાટ ઉભરાઈ પડી છે. નગરના લોકો અને વેપારીઓ ખરીદી કરવામાં મશગુલ છે……..

રસ પડ્યો હોય તો……..

http://www.aksharnaad.com/2018/07/23/lothalno-shilpi-gopal-khetani/

મિત્રો,

ગુજરાતી વાર્તા સ્પર્ધામાં શિરમોર સમી કેતન મુનશી વાર્તા સ્પર્ધા ૨૦૧૭ (નર્મદ સાહિત્ય સભા, સુરત દ્વારા આયોજીત)માં મારી વાર્તા “લોથલનો શિલ્પી”ને આશ્વાસન ઈનામ મળેલું. આ વાર્તા અક્ષરનાદ પર પ્રકાશિત થઈ છે. આપ આ વાર્તાનો આનંદ લો અને તમારા પ્રતિભાવ વાર્તાના અંતે અક્ષરનાદ પર જરુરથી આપજો હોં!

http://www.aksharnaad.com/2018/07/23/lothalno-shilpi-gopal-khetani/

2 thoughts on “કેતન મુનશી વાર્તા સ્પર્ધા ૧૦ની વિજેતા વાર્તા: ઈ.સ.પૂર્વે ૨૨૦૦. સ્થળ: ભારતવર્ષનું મહત્વપુર્ણ બંદરગાહ લોથલ.

  1. તમારી વાર્તામાં કલમનો કસબ જોવા મળ્યો. થોડી ઐતિહાસિકતા ધ્યાનમાં લાવું છું. હડપ્પા સંસ્‍ૃતિ વખતે ઘોડા નહોતા. આ વાંચીને મારી સામે રાહુલ સાંૃત્યાયનની વોલ્ગા સે ગંગા અને કુરઅતુલૈન હૈદરની આગ કા દરિયા ઉપસ્‍થિત થઈ ગઈ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s