માણો શ્રી ધ્રુવ ભટ્ટની નવી નવલકથા!

ગુજરાતી સાહિત્યના રસીયાઓના દિલ પર તો શ્રી ધ્રુવ ભટ્ટ (ધ્રુવ દાદા)નું અદકેરુ સ્થાન  છે જ પણ જેને ગુજરાતી સાહિત્ય સાથે એવો કોઈ સંબંધ નથી પણ “રેવા” ફિલ્મના રસીયા છે તે પણ “તત્વમસી”ના આ રચનાકારને સારી રીતે ઓળખે છે.

અકૂપાર (માય ફેવરીટ), તત્વમસી, સમુદ્રાન્તીકે, લવલી પાન હાઉસ, તિમિરપંથી જેવી ખ્યાતનામ રચનાઓના રચયિતા એવા ધ્રુવ દાદા એક નવી જ સાયન્સ ફિક્શન લઈને આવી રહ્યા છે.

માણો આ નવલકથાનું રોમાંચક પ્રકરણ અક્ષરનાદ પર. વાંચો અને વંચાવો.

http://www.aksharnaad.com/2018/07/03/novel-dhruv-bhatt/

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s