મા મા શાધિમામ્‌ – નહીં નહીં મને શીખવ નહીં – ધ્રુવ ભટ્ટ

students-1177716_640

નવા સવા વાચકોને અને ગુજરાતી સિને રસીયાઓને હવે શ્રી ધ્રુવ ભટ્ટનું નામ અજાણ્યુ નહીં હોય. કારણ?

હમણાં જ પ્રખ્યાત થયેલી ગુજરાતી ફિલ્મ “રેવા” જે નવલકથા “તત્વમસિ” પર બનેલી તે નવલકથાકાર એટલે શ્રી ધ્રુવ ભટ્ટ.

અહીં મારે “તત્વમસિ” કે “રેવા”ની ચર્ચા નથી કરવાની. અહીં મારે તમને એક સરસ રચના વિષે જણાવવાનું છે જે ધ્રુવ દાદાએ રચી છે.

તમારી આસપાસ રહેતા બાળકો, ભોળા માણસો, કુદરત તમને અનાયાસે કેટલું બધું શીખવી દે છે એ આ રચના જણાવે છે. અરે આપણે જેને અબૂધ કે અભણ ગણીએ તેને તો આપણે ફકત અક્ષરજ્ઞાન કે નવી ટેક્નોલોજી વિષે સમજ આપીએ છીએ પણ જીવનનું સાચું જ્ઞાન તો વર્ષો વર્ષથી તેમની પાસે છે જે આપણે મેળવવાનું છે. હા, આપણા મનના દ્વાર અને મગજના કમાડ ખૂલા હોય તો.

એક હ્ર્દયસ્પર્ષી રચના છે. આપ જરૂરથી ભાવ વિભોર થશો જ!

વાચો આ વાર્તા અક્ષરનાદ પર. હા, તમારા વિચારો જણાવશો તો ગમશે જ.

http://www.aksharnaad.com/2018/06/01/story-dhruv-bhatt/

— ગોપાલ ખેતાણી

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s