છેલાજી રે.. મારે હાટુ માર્કેટથી બટેટા સોંઘા લાવજો!!

એક બાજુ તો છેલાજી પાસે પાટણથી પટોળા મોંઘા મંગાવે અને એ જ છેલાજી શાકમાર્કેટથી બટેટાના કિલોએ બે રુપિયા વધારે આપી આવે તો ગુજરાત આખુ માથે લઈ લ્યે એવી અમારી ગુજરાતી નાર!

બે ઘડી હસજો અને હસી કાઢજો! આ પત્નિઓ જ પૈસા બચાવે છે.. અને તેમને વોરેન બફેટ પાસેથી મેનેજમેન્ટ લેસન શિખવા જવું પડતું નથી. પણ આ પત્નિઓ પોતાના પતિને યુગોથી અન્ડરેસ્ટિમેટ કરતી આવે છે એ ખોટું.

પરમ મિત્ર ધવલભાઈને આ વાતે “લાગી” આવ્યું અને એમણે જે દુઃખ વ્યક્ત કર્યું તેને જરુરથી માણશો.

http://www.aksharnaad.com/2018/02/22/shopping-with-wife/

2 thoughts on “છેલાજી રે.. મારે હાટુ માર્કેટથી બટેટા સોંઘા લાવજો!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s