આમ તો ઘણી મિઠાઈઓ પાકશાસ્ત્રમાં પોતાનું સ્થાન ભોગવે છે પણ પેંડા “ઓપનર” તરીકે આજની તારીખે પણ અડીખમ છે. નોન-સ્ટ્રાઈકર એન્ડ પર લાડવા પણ અડીખમ જ છે. (કેટલાંય ભુદેવો મને આશિર્વાદ આપશે! જય પરશુરામ! જય વિઘ્નહર્તા ગણેશ મહારાજ!)………… આવી રસભરી વાતો તમને ચાખવા મળશે અક્ષરનાદ પર.
વાનગી આધારીત હળવા લેખોની શ્રેણી અંતર્ગત આ લેખ અક્ષરનાદ પર પ્રસ્તુત થયો છે. જો આપને ગમે તો આપના પ્રતિભાવ અક્ષરનાદ પર જ લેખના અંતે આપશો તો આપનો આભારી રહીશ.
http://www.aksharnaad.com/2017/05/16/pendo-ek-sweet-story/