સર્જન જન્મોત્સવ

કેમ છો મિત્રો?

આ સાહિત્ય રસિક જીવને આગળ લાવનાર એટલે અક્ષરનાદ. અક્ષરનાદના સ્થાપક શ્રી જીગ્નેશભાઈએ માઈક્રોફ્રિક્શન વાર્તાને વેગ આપવા નવી પહેલ શરુ કરી. તેમણે મા.ફી.માં રસ ધરાવતાં મિત્રોનું વોટ્સએપ ગૃપ બનાવ્યું ‘સર્જન’. આ સર્જનનો પહેલો જન્મદિવસ હતો ૬ મે, ૨૦૧૭ના રોજ. તેનાં એક દિવસ પહેલાં સર્જન તેની માઈક્રોફ્રિક્શન વાર્તાના પુસ્તક સાથે અમદાવાદ પુસ્તક મેળામાં ખળભળાટ મચાવવા આવી પહોંચ્યું. સાહિત્યજગતના દિગ્ગજ શ્રી દોલતભાઈ ભટ્ટ અને શ્રી રાઘવજીભાઈ માધડની સાથે સાથે અનાથાશ્રમની બાળાઓના હસ્તે પુસ્તકનું વિમોચન થયું. આ પુસ્તક તમને

http://microsarjan.in/shop/

પર ઉપલબ્ધ થશે. ચોટદાર ટચુકડી વાર્તાઓને વાંચો , માણો અને અન્યોને પણ વંચાવો.

પુસ્તક વિમોચન અને સર્જનના જન્મોત્સવની અન્ય વિગતો જાણવા અહીં ક્લિક કરો.

http://www.aksharnaad.com/2017/05/07/sarjan-microfiction/

~~

ગોપાલ ખેતાણી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s